બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A painful accident in Botad's Dhasa village, mother and son carrying Activa died on the spot

SHORT & SIMPLE / બોટાદના ઢસા ગામે દર્દનાક અકસ્માત, એક્ટિવા લઈ જતા માતા-પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત

Priyakant

Last Updated: 10:16 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad Accident News: કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં

  • બોટાદના ઢસા ગામે રાજકોટ રોડ પર અકસ્માત 
  • કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મોત 
  • માર્ગ અકસ્માતમાં માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત

બોટાદના ઢસા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના મોત થયા છે. વાત જાણે એમ છે કે, ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ સાથે બંને મૃતકો ઢસા જંકશન ગામના હોવાનું જાણવા મળ્યું છે. 

બોટાદ-ગઢડાના ઢસા ગામે રાજકોટ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢસા ગામે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ ફુલ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.

માહિતી મુજબ માતા અને પુત્ર એક્ટિવા લઈને લૌકિકના કામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ