બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A high sodium diet increases blood pressure and increases the risk of heart disease gastric cancer and obesit

Health / વધારે પડતી આ વસ્તુ ખાતા હોય તો આજે બંધ કરી દેજો, નહીંતર એક જ ઝાટકે આવશે મોત, કેન્સર-હાર્ટ એટેકનો ખતરો

Kishor

Last Updated: 06:05 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉચ્ચ સોડિયમ ખોરાક બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય રોગ, ગેસ્ટ્રિક કેન્સર, સ્થૂળતાને નોતરે છે.

  • ઉચ્ચ સોડિયમ ખોરાક બ્લડ પ્રેશર વધારે છે 
  • હૃદય રોગ, ગેસ્ટ્રિક કેન્સર, સ્થૂળતાનું વધે છે જોખમ
  • 19 લાખથી વધુ મોત સોડિયમનું વધારે પડતુ સેવન કરતા હોવાનું અનુમાન

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પણ દિવસેને દિવસે આપણે એવો ખોરાક લઈ રહ્યાં છીએ કે જે ગંભીર બિમારીઓને આમંત્રણ આપી રહ્યું છે. જેના કારણે આપણો જીવ પણ જઈ શકે છે. એક રિપોર્ટમાં ખાના-પીવાની આદતોને લઈને સાવધાન કરવામાં આવ્યાં છે. એક્સપર્ટ અનુસાર જો સૌથી વધુ નુકસાન કોઈ પહોંચાડતુ હોય તો તે છે નમક. ડોક્ટર હંમેશા આપણને ઓછુ નમક ખાવાની સલાહ આપે છે. WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાઈ સોડિયમ વાળુ ફુડ બ્લડ પ્રેશરની બિમારીને વધારે છે. જેના કારણે ગ્રેસ્ટ્રિક, કેન્સર, મોટાપો અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓ વધવાનું જોખમ વધી જાય છે. એક અનુમાન મુજબ 19 લાખથી વધુ મોત સોડિયમનું વધારે પડતુ સેવન કરવાથી જાય છે.

ભોજનમાં સ્વાદ આપતા મીઠુંની એક ચપટીથી દૂર થઈ શકે છે ઘરની પરેશાનીઓ, જાણો કઈ  રીતે કરશો ઉપાય use salt to bring prosperity to your house vastu shastra  rules for home

સોડિયમની યોગ્ય માત્રા શું છે?
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર દરેક વ્યક્તિએ દરરોજ 2,300 મિલિગ્રામ કરતાં પણ ઓછું સોડિયમ ખોરાકમાં લેવું જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન દરરોજ લગભગ 1,500 મિલિગ્રામ અથવા એક ચમચી સોડિયમ લેવાની સલાહ આપે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર  માત્ર નમક જ નહીં પણ બીજી ઘણી રીતે  સોડિયમ આપણા શરીરમાં રોજ જાય છે. જેથી આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

શું નુકસાન થાય છે નમનું સેવન કરવાથી?
 
હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધે છે. નિષ્ણાતોના મતે ખોરાકમાં સોડિયમની વધુ માત્રા લેવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. સાથે જ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ  વધે છે. જે જીવલેણ સાબિત થઈ શકે છે. સોડિયમના કારણે શરીરમાં કેલ્સિયમ ઓછુ થવા લાગે છે. જે હાડકાને નુકસાન પહોંચાડે છે. વધારે પડતું સોડિયમ એથરોસ્ક્લેરોસિસનું જોખમ વધારે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.

વધુ વાંચો :ઘઉંની જગ્યાએ આ લોટથી બનાવો રોટલી: ડાયાબિટીઝથી લઈને વજન ઘટાડવામાં કરશે મદદ, જાણો ફાયદા

કેન્સરનો ખતરો વધે છે
ખોરાકમાં સોડિયમની વધુ માત્રા લેવામાં આવે તો તે કેન્સરને નોતરી શકે છે.. વધારે પડતુ નમક ખાવુ એ શરીર માટે નુકસાન કરે છે.  સાથે જ ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ વધારે છે. કેન્સર એક જીવલેણ રોગ છે. જેથી નમકનું સેવન ઓછુ કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ