બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fierce fire broke out in a boat in the middle of the sea in Valsad

આગ / વલસાડમાં મધદરિયે બોટમાં ભભૂકી ભીષણ આગ, માછીમારોના જીવ તાળવે ચોટ્યા

Kishor

Last Updated: 09:52 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં મધદરિયે દેવગઢ પોર્ટથી દરિયામાં 15 માઇલ બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને સવાર માછીમારોના જીવ તાળવે ચોંત્યા હતા.

  • વલસાડ મધદરિયે માછીમારી કરી રહેલ બોટમાં આગ
  • દેવગઢ પોર્ટથી દરિયામાં 15 માઇલ દૂર બની ઘટના
  • બોટમાં સવાર માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા

વલસાડમાં મધદરિયે માછીમારી કરી રહેલ બોટમાં આગ ભભૂકી ઉઠતા માછીમારોના જીવ પડીકે બંધાયા હતા. દેવગઢ પોર્ટથી દરિયામાં 15 માઇલ દૂર આગની ઘટના બનતા ભાગદોડ મચી જવા પામી હતી. જેને લઈને બોટમાં સવાર માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. એટલું જ નહી 2 માછીમારો આગની ઝપેટમાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

ઈજાગ્રસ્ત માછીમારોને દેવગઢ ખાતે સારવાર અર્થે ખસેડાયા

આગની ઘટના અંગે જાણ થતાં આસપાસમાં  માછીમારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. જ્યા પાણીનો મારો ચલાવી માછીમારોએ બોટમાં લાગેલી આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ દાઝી ગયેલા માછીમારોને તાત્કાલિક સારવાર માટે દેવગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગઈકાલે દ્વારકામાં ફસાઈ હતી બોટ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બેટ દ્વારકામાં બોટ દરિયામાં ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સાંજના સમયે બોટ બેટથી યાત્રિકો લઈને દ્વારકા તરફ ફરી રહી હતી. ત્યારે દરિયામાં ઓટના કારણે ખૂબ જ ઓછા પાણી થઈ જવાથી બોટ રેતીમાં ફસાઈ ગઈ હતી. જેને લઈને મુસાફરો ગભરાયા હતા એ દરમિયાન પોલીસ પેટ્રોલ બોટને જોઈને લોકોએ મદદ માંગતા પેટ્રોલિંગ બોટમાં હાજર અધિકારીઓએ મદદ કરી બોટને હેમખેમ કાંઠે પહોંચાડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ