બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A case of rape on an 11-year-old girl in Ahmedabad's Bodakdev

અમદાવાદ / 'તેરે સાથ રિસ્તા રખના હૈ..' કહી હેરાન કરતો બોડકદેવનો હોટલ વેઈટર, રાત્રે દોઢ વાગે સગીરાનું મો દબાવી 4 વખત ગુજાર્યું દુષ્કર્મ

Dinesh

Last Updated: 08:58 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને તેરે સાથ રિસ્તા રખના હૈ તેમ જણાવી તેને પરેશાન કરતો હતો

  • સગીરા પર દુષ્કર્મ આચરનારની ધરપકડ
  • આરોપી હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો
  • આરોપી મારી નાખવાની ધમકી આપતો


અમદાવાદના બોડકદેવમાં 11 વર્ષની સગીરા સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજારનાર હોટલ વેઈટરની પોલીસે ધરપકડ કરી છે, આરોપી સગીરાનુ મો દબાવી તેની સાથે જબરજસ્તી કરી હતી સાથે જ સગીરા સ્કૂલે જતી હોય તે સમયે પણ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આરોપીનું નામ પ્રવેશ દિવાકર છે જે 22 વર્ષની ઉંમરનો છે અને હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે. આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં સાત જુલાઈના રોજ રાત્રે દોઢ વાગે સગીરાનું મો દબાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ ત્રણથી ચાર વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને જે અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

"તેરે સાથ રિસ્તા રખના હૈ"
સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને તેરે સાથ રિસ્તા રખના હૈ તેમ જણાવી તેને પરેશાન કરતો હતો. 13 જુલાઈના રોજ પણ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જે બાદ મામલો સામે આવતા સગીરાએ તેના માતા પિતાને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે પરિવારએ પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો છે. મહત્વનું છે કે આરોપી અને સગીરા એકબીજાની નજીકમાં વિસ્તારમાં જ રહે છે. જેથી પરિવાર અને સગીરાને ડર હતો કે જો તે પોલીસને જાણ કરશે તો આરોપી તેમના પર હુમલો પણ કરી શકે છે. જેથી પરિવાર પોલીસ ફરિયાદ કરતા પણ ડરતા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ