બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cabinet meeting will be held today at 10 am in Gandhinagar under the chairmanship of Chief Minister Bhupendra Patel

SHORT & SIMPLE / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: કમોસમી માવઠાથી થયેલા નુકસાન બાદ સહાય અંગે કરાશે સમીક્ષા

Malay

Last Updated: 09:08 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. જેમમાં પાક નુકસાનની સહાય, કોરોના કેસ, પીવાના પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

 

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક
  • કમોસમી વરસાદથી નુકસાન બાદ સહાય માટેની થશે સમીક્ષા 
  • રાજ્યમાં પીવાના પાણી સંદર્ભે કરવામાં આવશે સમીક્ષા 

રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે. આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં બેઠક શરૂ થશે. આ બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદ નુકસાન બાદ સહાય માટે સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની રૂપરેખા બાબતે પણ ચર્ચા થશે.

કોરોનાના વધતા કેસ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના અંગેની સ્થિતિ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. તો રાજ્યમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ગુજરાતમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ઘઉં, કપાસ, જીરું, ચણા સહિતના પાકોને નુકસાન થયું છે. જેનો સર્વે કરાયો છે. ત્યારે આજની બેઠકમાં સહાય માટેની સમીક્ષા કરાશે. તો ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણી અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ