બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A 32-year-old woman committed suicide in Surat by making a video

ક્રાઇમ / 'મને મારો પતિ હેરાન કરે છે હું આપઘાત કરું છું', વીડિયો બનાવી સુરતમાં 32 વર્ષીય મહિલાએ કરી આત્મહત્યા, ભાઈએ કહ્યું મર્ડર છે

Priyakant

Last Updated: 07:42 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: મહિલાએ પોતાના પતિના કારણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા, 32 વર્ષીય મહિલાએ આપઘાત પહેલા બનાવ્યો વિડીયો

  • મહિલાનો વીડિયો બનાવી આપઘાત
  • આપઘાત પૂર્વે બનાવ્યો વીડિયો
  • પતિના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ

સુરતના ઈચ્છાપોરમાં 32 વર્ષીય મહિલાએ વીડિયો બનાવી આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ પોતાના પતિના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ સ્થાનિકો સહિતના દોડી આવ્યા હતા. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વિડીયોને લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતના ઈચ્છાપોરમાં વિસ્તારમાં આજે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. વાત જાણે એમ છે કે, 32 વર્ષીય મહિલાએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં મને મારો પતિ હેરાન કરે છે, એટલે હું આપઘાત કરું છું, તેવું કહેવામાં આવ્યું છે. જે બાદમાં મહિલાએ જીવનલીલા સંકેલી લીધી છે. 

વિડીયોને આધારે પોલીસ તપાસ 
આ તરફ મહિલાએ આપઘાત કરી લીધા બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. જ્યાં મહિલાએ ગળેફાંસો ખાલી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં ઈચ્છાપોર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપ્યો હતો. આ સાથે મૃતકના આપઘાત પહેલા બનાવેલ વિડીયોને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ