બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 9 Years of PM Modi, investors richer by 20 lakh crores, stock market gained

દેશ / 9 વર્ષમાં શેરબજાર માલામાલ! મોદી સરકારનાં કાર્યકાળમાં રોકાણકારોને થયો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

Vaidehi

Last Updated: 07:33 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી સરકારનાં 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ દરમિયાન કોવિડ-19ની સ્થિતિ આવ્યાં છતાં પણ શેરબજારમાં રોકાણકારોને 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

  • મોદી સરકારનાં કાર્યકાળમાં રોકાણકારોને ફાયદો
  • 9 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયાનો થયો ફાયદો
  • BSE સેંસેક્સ 150% વધ્યો, માર્કેટ કેપ 3 ગણું વધ્યું

PM મોદી સરકારને કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ દરમિયાન વચ્ચે કોવિડ-19નો માહોલ આવ્યા બાદ પર શેરબજારમાં શાનદાર રિટર્નસ્ મળ્યાં છે. મોદી સરકારનાં આ 9 વર્ષોમાં BSE સેંસેક્સ 150% વધ્યો છે. અને BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ત્રણ ગણું વધ્યું છે. સારી વાત તો એ છે કે મોદી સરકારનાં કાર્યકાળમાં રોકાણકારોને શેરબજારમાં 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

નિફ્ટી-50નો માર્કેટ કેપ 3 ગણો વધ્યો

2014 મેથી 2023 મે નિફ્ટી-50નો માર્કેટ કેપ 3 ગણો વધીને 28 લાખ કરોડ રૂપિયાનાં લેવલ સુધી પહોંચ્યો છે. જ્યારે સેંસેક્સમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 195 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. 2014થી 2023 દરમિયાન FIIsએ 49.21 અરબ ડૉલરનું રોકાણ ભારતીય શેરમાં કર્યું છે. તો DIIsએ 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

2027 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

26 મે 2014નાં સેંસેક્સ 24,716.88 પર હતો જ્યારે નિફ્ટી-50 7359.05 પર હતો. આજનાં સમયમાં BSE સેંસેક્સ 62000ની નજીક છે જ્યારે નિફ્ટીની નજર 19000 પર છે. મોદી સરકારનાં કાર્યકાળમાં ઈન્ડિયન ઈકોનોમીનો વાર્ષિક ગ્રોથ રેટ 6-7%  રહ્યો છે. બ્રોકરેજ હાઉસ મૉર્ગેન સ્ટેનલીનું માનવું છે કે 2027 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

9 વર્ષમાં ક્યાં સેક્ટરે કેટલું રિટર્ન આપ્યું?

Source: Economic Times
​​​​​

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ