બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / Extra / 87-student-ill-after-dead-lizard-found-in-mid-day-meal-in-bankua-district-government-school
vtvAdmin
Last Updated: 05:22 PM, 30 March 2019
પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં મિડ ડે મીલમાં મરેલી ગરોળી નીકળવાનો મામલો સામે આવ્યો છે. આ ભોજન ખાઇને 87 વિદ્યાર્થીઓ બિમાર પડી ગયા છે. આ મામલો બંકુઆ જિલ્લાના એક સરકારી શાળાનો છે જ્યાં દૂષિત ખાવાનું ખાવાને કારણે તમામ વિદ્યાર્થીઓને હાલત ખરાબ થઇ ગઇ છે જે પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શુક્રવારની છે. એક રિપોર્ટ અનુસાર મંડરમણી પ્રાઇમરી સ્કૂલના બાળકોને લંચ ટાઇમમાં ખાવાનું આપવામાં આવ્યુ હતુ. આ સમયે એક બાળકની પ્લેટમાં મરેલી ગરોળી દેખાઈ. સાથી બાળકની પ્લેટમાં મરેલી ગરોળી જોઈ અન્ય બાળકો પણ ડરી ગયા.
ADVERTISEMENT
મોનિરૂલ ઇસ્લામ બ્લોકના મેડિકલ ઑફિસરે આ મામલાની જાણકારી આપતા જણાવ્યુ કે જિલ્લા પ્રશાસન અને શાળાનું પ્રશાંસન કોઇ પણ પ્રકારનું વિલંબ કર્યા વગર વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા તેથી તમામ વિદ્યાર્થીઓની હાલત હાલમાં સ્થિર છે. મને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવાયા છે.
આ અગાઉ પણ ઓરિસ્સામાં મિડ-ડે મીલ ખાવાને કારણે 200થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા હતા. આ ઘટના બાદ આરોપીઓ પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય આ પ્રકારનો બીજો મામો જમુઇમાં જોવા મળ્યો હતો જ્યાં મિડ ડે મિલમાં મરેલી ગરોળી મળતા લગભગ 25 બાળકો બીમાર પડી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT