બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 500 rupees drop in the price of castor oil in the last two months, cheers to the public

સીંગતેલ થયું સસ્તું / છેલ્લાં બે મહિનામાં સીંગતેલના ભાવમાં 500 રૂ.નો ઘટાડો થતા જનતાને હાશકારો, કહ્યું 'પહેલાં એક ડબ્બો લેતો, હવે બે'

Priyakant

Last Updated: 03:49 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Peanut Oil Price Latest News: વેપારીઓ કહી રહ્યા છે કે, બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી જેને કારણે સીંગતેલના ભાવ ઊંચા ગયા હતા, ગ્રાહકોએ કહ્યું હાલ ભાવ ઘટ્યા છે સારી વાત છે

  • સીંગતેલના ભાવમાં 7 દિવસમાં ડબ્બે 150 રૂપિયાનો ઘટાડો
  • બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.500નો ઘટાડો થયો
  • છેલ્લાં બે મહિનામાં સીંગતેલનો ભાવ રૂ.3200થી 2700 થયા 
  • વધતા જતા ભાવ વચ્ચે સીંગતેલ તેલના ભાવમાં ઘટાડો
  • ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત 

Peanut Oil Price : દિવાળી વાદ ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સીંગતેલના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. વિગતો મુજબ સીંગતેલના ભાવમાં 7 દિવસમાં ડબ્બે 150 રૂપિયાનો ઘટાડો થયો છે. મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.500નો ઘટાડો થયો છે. છેલ્લાં બે મહિનામાં સીંગતેલનો ભાવ રૂ.3200થી 2700 પહોંચ્યા છે. વધતા જતા ભાવ વચ્ચે સીંગતેલ તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત મળી છે. 

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ હવે સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.500નો ઘટાડો થયો છે. આ તરફ હવે ગૃહિણીઓને મોટી રાહત મળી છે. ગ્રાહકોએ જણાવ્યું છે કે, હાલ ભાવ ઘટ્યા છે સારી વાત છે. આ સાથે ગ્રાહક કહી રહ્યા છે કે, હુ પેહલા એક ડબ્બો લેતો હતો હવે બે ડબ્બા લઈશ. આ તરફ વેપારીઓ કહી રહ્યા છે કે, બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી જેને કારણે સીંગતેલના ભાવ ઊંચા ગયા હતા. હાલ દિવાળી બાદ બજારમાં જોઈએ એવી ગ્રાહકી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ