બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / 5 health benefits of fenugreek methi health tips

Health Tips / મેથીના દાણાને પલાળીને ખાવાના છે ઢગલાબંધ ફાયદા, આ 5 બીમારીઓમાંથી પણ મળશે છુટકારો

Arohi

Last Updated: 12:26 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેથી ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજ છે. જાણો તેના ફાયદાઓ વિશે

  • ભોજનનો સ્વાદ વધારે છે મેથી
  • સાથે જ આપે છે ઢગલાબંધ ફાયદા 
  • આ 5 બીમારીઓમાં આપશે રાહત 

મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તેનો વઘાર કરવાથી ભોજનમાં સ્વાદ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા તત્વો હોય છે. 

મેથી પલાળીને ખાવાના 5 ફાયદા 
ઘણા એક્સપર્ટ્સ સલાહ આપે છે કે જો તમે મેથીના રાત્રે પલાળીને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટે ખાઓ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે આમ કરવાથી તમને શું ફાયદા થાય છે. 

શુગર લેવલને કંટ્રોલ કરે છે મેથી 
ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા મોટી છે. જો ડાયાબિટીસના કોઈ દર્દી રોજ ખાલી પેટ મેથી પલાળીને ખાય તો તેનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

હાડકાને મજબૂત કરે છે 
પલાડેલી મેથી તમારા બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ખૂબ જ કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત કરે છે સાથે જ બીન જરૂરી સાંધાના દુખાવામાં રાહત આપે છે. 

વધતા વજનને કંટ્રોલ કરે છે 
જાડાપણુ ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ. ખાલી પેટ આમ કરવાથી તમારૂ વજન ઓછુ થશે. 

કોલેસ્ટ્રોલનો ઈલાજ 
મેથીને પાણીમાં પલાડીને સવારે ખાલી પેટ ખાવાથી તમારૂ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછુ થઈઓ જાય છે. જો આમ રોજ કરાવામાં આવે તો ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. 

પેટની તકલીફોમાં રાહત 
ભારતમાં મોટાભાગે મસાલેદાર અને ઓઈલી ભોજન ખાવાનું લોકો પસંદ કરે છે. જે એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે. મેથી પલાડીને ખાવાથી તમારૂ પાચનતંત્ર સારી થાય છે અને પેટને ખૂબ આરામ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ