બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 44 years old actress bipasha basu ready for her comeback in bollywood

બોલિવુડ / 5 વર્ષ બાદ ફરીવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કમબેક કરશે 44 વર્ષની આ એક્ટ્રેસ, લગ્ન બાદ કરિયરને આપ્યો હતો વિરામ

Arohi

Last Updated: 03:12 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bipasha Basu Comeback: 5 વર્ષ બાદ મોટા પડદે ફરી કમબેક કરવા આ એક્ટ્રેસ તૈયાર છે. લગ્ન બાદ બોલિવુડ કરિયરને વિરામ આપ્યો હતો. પરંતુ હવે 44 વર્ષની આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા માટે તૈયાર છે.

  • 5 વર્ષ બાદ કમબેક કરશે બિપાસા
  • લગ્ન બાદ કરિયરને આપ્યો હતો વિરામ 
  • 44 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં કરશે કમબેક 

બોલિવુડની બિંદાસ એક્ટ્રેસ બિપાશા બાસુ નવેમ્બર 2022એ માતા બની હતી. માતા બન્યા બાદથી તે દિકરી સાથે પોતાનું મધરહુડ એન્જોય કરી રહી છે. પરંતુ હવે નવા રિપોર્ટ્સ અનુસાર 44 વર્ષની બિપાશા બાસુ ફિલ્મોમાં પોતાનું કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

કમબેકની આપી હિંટ 
બિપાશાએ બોલિવુડ કમબેક કરવા પર હિંટ આપી હતી. એક્ટ્રેસે કહ્યું- મારી દિકરી હવે ફાઈનલી મને ઘરેથી બહાર આવવા અને મોટા ઈવેન્ટ્સ અટેન્ડ કરવા માટે પુશ કરી રહી છે. હું પણ ક્યારથી બહાના કરી રહી છું કે મને કામ પર પરત ફરતા પહેલા ટાઈમ જોઈએ છે. પરંતુ એ પણ હકીકત છે કે મને એક્ટિંગ સાથે પ્રેમ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

એક્ટ્રેસે આગળ કહ્યું- હું ટૂંક સમયમાં વાપસી કરીશ. મને લાગે છે કે હવે મારી દિકરી તેના માટે મને પરમિશન આપી દેશે. પરંતુ મને હજુ પણ કામ અને દિકરીની વચ્ચે બેલેન્સ મેન્ટેઈન્ટ કરવું પડશે. હું હજુ પણ આ પ્રોસેશને શીખી રહી છું. બિપાશાની વાત પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે મધરહુડ ડ્યુટી બાદ હવે એક્ટિંગ કરિયર પર ફરીથી ફોકસ કરવા માંગે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ