બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / 3 Girls were riding on a bike without a helmet, TSI Rudra's conversation with them went viral

વાયરલ / VIDEO: બાઇક પર ટ્રીપલ સવારી જઈ રહી હતી યુવતીઓ, હેલ્મેટ પણ નહોતું, પોલીસે જે કર્યું તે જોઈ લોકોએ કહ્યું આવો ભેદભાવ કેમ?

Vaidehi

Last Updated: 08:03 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાઈક પર 3 છોકરીઓ સવાર હતી. પોલીસ ઓફિસરે અટકાયત તો કરી પરંતુ ચલણ ન કાપ્યું. બંને વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો વાયરલ.

  • TSI રુદ્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • બાઈક પર 3 છોકરીઓ હેલ્મેટ વગર સવાર હતી
  • પોલીસે અટકાયત કરીને પ્રેમથી સમજાવ્યું

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં 3 છોકરીઓ હેલમેટ વગર ટૂ-વ્હિલર ચલાવી રહી છે. પોલીસ ઓફિસરે તેમની અટકાયત કરી પરંતુ ચલણ ન કાપ્યું. જુઓ વીડિયો અને સાંભળો ક્લિપ. 

વીડિયોમાં તમે TSI રુદ્રને સાંભળી શકો છો. તેમણે કહ્યું કે,

અરે બેટા, સાઈડમાં થોભો.
તમે ઊભી રાખો તો હું રાખું...
બ્રેક છે ને, બસ-બસ સાઈડમાં લગાડી દો
ત્રણ-ત્રણ દીકરીઓ બાઈક પર છે..
ઘણો સુંદર સીન છે, પણ કંઈક ઓછું છે..
હેલમેટ નથી અને ત્રણ બેસી ગઈ છો, 2 જ બેસવાનું હતું..
હેલમેટ પહેરીને ચાલો, ઠીક છે

છોકરીએ જવાબ આપ્યો કે, તમે આપો અમે પાછું કરી આપશું

પોલીસવાળાએ કહ્યું કે - હેલ્મેટ આપી દઈએ પૈસા આપી દો.. 1500 રૂપિયાનો છે. જો અમે વગર હેલ્મેટ બેસી જશું તો કોઈ અમારો વીડિયો બનાવશે. પછી લોકો બોલશે કે તમે પોતે હેલમેટ નથી પહેરતાં. તમે 3માંથી 2 લોકો જ બેસો. કોઈ એકને હટાવી દો. ત્રણમાંથી કોણ છે બેસ્ટ ફ્રેન્ડ?

છોકરીએ કહ્યું - ત્રણેય બેસ્ટ ફ્રેંડ છે

પોલીસવાળાએ કહ્યું કે- ત્રણ બેસ્ટ ફ્રેંડ તો નથી. પાછળવાળી ઓછી બેસ્ટ ફ્રેંડ લાગે છે. હસવાની વાત નથી. દુર્ઘટના થઈ જશે તો જીવ જોખમમાં મુકાઈ જશે.

વીડિયોમાં યૂઝર્સે કરી કમેન્ટ
વીડિયોનાં 20 લાખથી વધારે વ્યૂ થયાં છે. કમેન્ટ્સમાં લોકો પૂછી રહ્યાં છે કે પોલીસવાળાએ ચલણ કેમ ન કાપ્યું. એક યૂઝરે લખ્યું, આટલું પ્રેમથી શા માટે બોલી રહ્યાં છો, ચલણ કાપોને અંકલ! તો અન્ય એક પુરુષ યૂઝરે લખ્યું કે જો બાઈક પર હું હોત તો અત્યારસુધીમાં હું જેલમાં હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ