બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / 3 doses of vaccine given to a woman in Maharashtra

થાણે / ઘોર બેદરકારી : મહારાષ્ટ્રમાં એક મહિલાને આપી દીધા વેક્સિનના 3 ડોઝ પછી જે થયુ...

Kinjari

Last Updated: 02:40 PM, 29 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસીકરણ દરમિયાન બેદરકારીના ઘણા બધા કિસ્સા સામે આવ્યા હશે. મહારાષ્ટ્રના થાણેમાં એક મહિલાને માત્ર 15 મીનીટમાં વેકસીનના 3 ડોઝ આપી દીધા હતા.

  • થાણેમાં એક મહિલાને 15 મીનીટમાં આપ્યા ૩ ડોઝ
  • સ્થાનિક પ્રશાસને વાતને નકારી 
  • મહિલાના સ્વાસ્થ્ય પર આડઅસર થઇ નથી

કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો
દેશમાં કોરોનાની બીજી લહેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને દરેક રાજ્યમાં વેક્સીનેશન પ્રોગ્રામે ગતિ પકડી છે. દરરોજ લગભગ 70 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. 21 જુનથી 18 વર્ષથી વધુ વયના લોકોને વિનામૂલ્યે દેશભરમાં વેક્સીન લગાવામાં આવી રહી છે.

મહીલાને 15 મીનીટમાં વેકસીનના ૩ ડોઝ આપી દીધા
દેશભરમાં વેક્સીનેશન પ્રોગ્રામની સફળતાની સાથે સાથે એવા કિસ્સા પણ બન્યા છે કે જે સરકારના આયોજન પર સવાલ ઉઠાવતા હોય છે. એવું જ કંઇક મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં બન્યું છે કે જ્યાં એક મહીલાને ભૂલથી 15 મીનીટમાં વેકસીનના ૩ ડોઝ આપી દીધા પરંતુ સ્થાનિક પ્રશાસને આ વાતને નકારી દીધી છે.

સ્થાનિક પ્રશાસને વાતને નકારી દીધી   
મીડિયા રીપોર્ટ મુજબ, જે મહિલાએ વેકસીનના 3 ડોઝ આપ્યાનો દાવો કર્યો છે તેના પતિએ આ બાબત પર કહ્યું કે, શુક્રવારના રોજ તેઓ વેક્સીન લેવા ગયા હતા. મારી પત્નીએ બહાર આવીને જણાવ્યું કે તેણે વેકસીનના 3 ડોઝ આપવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક પ્રશાસને આ વાતને નકારતા કહ્યું કે, મહિલાને માત્ર એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

આ બાબત પર તપાસ હાથ ધરવામાં આવી 
આ બાબત પર અત્યારે તપાસ ચાલી રહી છે અને થોડાક સમયમાં 3 ડોઝનું સત્ય સામે આવી જશે. સારી બાબત એ છે કે જો મહિલાને 3 ડોઝ આપવામાં આવ્યા હતા તો પણ તેમના સ્વાસ્થ્ય પર તેની આડઅસર થઇ નથી. પ્રશાસને મહિલાને આશ્વાસન આપ્યું છે કે, આખી બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના 21 કેસ નોંધાઈ ચુક્યા છે
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે એક્ટીવ કેસ હોવાથી સરકાર ત્યાં વધુ જાગૃત થઈને રસીકરણની કામગીરી કરી રહી છે. ચિંતાજનક બાબત તે છે કે, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના પણ 21 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી એક દર્દી એવો પણ છે કે, જેણે વેક્સીનનો એક ડોઝ લીધો હતો. તેવામાં આવી ઘટના બનવી એ સરકારના આયોજન પર પણ આંગળી ચીંધે છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ