બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / 27 thousand crore gold is already sold out today on the day of Dhanteras 2023

Dhanteras 2023 / ધન તેરસ પર લોકોએ ખોબલેને ખોબલે લીધું સોનું, દેશમાં 27,00,00,000,000 રૂપિયાના ગોલ્ડનું વેચાણ, વેપારીઓને ચાંદી

Vaidehi

Last Updated: 04:00 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનતેરસનાં દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને કદાચ આ જ કારણોસર આજનાં દિવસે અત્યારસુધીમાં આશરે 27 કરોડ રૂપિયાનું સોનું દેશભરમાં વેંચાઈ ગયું છે જ્યારે 3 હજાર કરોડ રૂપિયાની ચાંદીનું ટ્રેડિંગ થઈ ગયું છે.

  • ધનતેરસનાં દિવસે થઈ રહી છે ભરપૂર ખરીદી
  • દેશભરમાં આજનાં દિવસમાં 27 હજાર કરોડનું સોનું વેંચાયુ
  • સોના-ચાંદીની ખરીદી કરવા માટે ભીડ બજારમાં ઊમટી છે

ધનતેરસનાં દિવસે આજે બજારમાં ઘણી ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જ્વેલર્સને ત્યાં લોકોનાં ટોળેટોળા ઊમટ્યાં છે. ઑલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મીથ ફેડરેશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પંકડ અરોડાએ જણાવ્યું કે આજે દેશભરમાં સોના-ચાંદી તેમજ અન્ય વસ્તુઓનો લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ટ્રેડ થયો છે. જ્યાં આજનાં દિવસમાં સોનું 27 હજાર કરોડનું વેંચાયું છે તો ચાંદીનો વેપાર પણ આશરે 3 હજાર કરોડનો થયો છે.

41 ટન સોનું અને 400 ટન ચાંદી વેંચાયું
અનુમાન અનુસાર આજે ધનતેરસનાં દિવસે દેશભરમાં આશરે 41 ટન સોનું જ્યારે 400 ટન ચાંદીનાં ઘરેણાં-સિક્કા વેંચાયા છે. દેશમાં લગભગ 4 લાખ નાના-મોટા જ્વેલર્સ છે જેમાં 1 લાખ 85 હજાર જ્વેલર્સ ભારતીય માનક બ્યૂરોમાં રજિસ્ટર્ડ જ્વેલર્સ છે અને 2 લાખ 25 હજાર નાના જ્વેલર્સ એ ક્ષેત્રોમાં છે જ્યાં સરકારે હજુ BIS લાગૂ કર્યું નથી.

આ વસ્તુઓનું પણ થઈ રહ્યું છે ભરપૂર વેંચાણ
કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે આજે ધનતેરસનાં દિવસે શ્રીગણેશજી, શ્રીલક્ષ્મીજી, શ્રીકુબેરજીની મૂર્તિઓ અને ફોટા ઘણાં વેંચાઈ રહ્યાં છે. તો આજનાં દિવસે વાહન, સોના-ચાંદીનાં ઘરેણાં, વાંસણ, રસોઈનાં સાધનો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિત ઝાડૂની ખરીદી થયા હોવાનો પણ અનુમાન લગાડવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ