કુદરતી પ્રકોપ / વિકરાળ બની 'ગુલાબી' આફત, વાવાઝોડાને કારણે આંધ્રમાં બે માછીમારોના મોત, જાણો આગાહી

2 fishermen in Andhra Pradesh killed in Gulab storm, one missing

આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ગુલાબ વાવાઝોડાએ કેર વર્તાવવાનું શરુ કર્યું છે. બંગાળની ખાડીમાંથી ઉઠેલું ગુલાબ વાવાઝોડાએ અત્યાર સુધી 2 માછીમારોનો ભોગ લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ