બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 2 enchanting planets shine together the fate of girls of 3 zodiac signs

જ્યોતિષ જ્ઞાન / 2 ચમત્કારી ગ્રહ મળીને ચમકાવે છે યુવતીઓની કિસ્મત, આ 3 રાશિઓને થાય છે ખુબ લાભ

Premal

Last Updated: 08:03 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જીવનની દશા અને દિશાને બદલે છે. જ્યારે ગ્રહ મજબૂત અને શુભ દશામાં હોય છે તો જીવનમાં વિશેષ સફળતા મળે છે.

  • ગ્રહોની સ્થિતિ જીવનની દશા અને દિશાને બદલે છે
  • ગ્રહો શુભ દશામાં હોય છે તો મળે છે વિશેષ સફળતા
  • આ રાશિની મહિલાઓ બુદ્ધી અને કર્મથી ઉંચા મુકામ કરે છે પ્રાપ્ત

મિથુન

પ્રત્યેગ ગ્રહના પ્રભાવના આધારે વ્યક્તિનો સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય અલગ-અલગ હોય છે. બુધ અને શનિનો સંબંધ અનુક્રમે બુદ્ધી અને કર્મથી છે. એવામાં આ રાશિની મહિલાઓ અંગે જાણીએ જે તેની બુદ્ધી અને મહેનતના કારણે ઉંચા મુકામ પ્રાપ્ત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિ સાથે સંબંધિત મહિલાઓ પૈસાવાળી હોય છે. આ રાશિ સાથે સંબંધિત મહિલાઓ કારકિર્દીમાં વધુ સફળ થાય છે. આ સાથે બિઝનેસમાં વધુ ધન પ્રાપ્ત કરે છે. આ રાશિ પર બુધ અને શનિનો પ્રભાવ રહે છે. જેના કારણે આ રાશિવાળી મહિલાઓ ખૂબ તેજ અને મહેનતુ હોય છે. 

કન્યા

કન્યા રાશિની મહિલાઓ બુદ્ધીમાન હોય છે. આ રાશિની મહિલાઓમાં રૂપિયા કમાવવાનુ ઝૂનુન હોય છે. તેમની વાતચીત કરવાની પદ્ધતિ સૌથી અલગ હોય છે. જેના કારણે આ ચોતરફ અલગ હોય છે. મહેનત અને તેની બુદ્ધીક્ષમતાને કારણે સામાન્ય રીતે દરેક કામમાં સફળતા મેળવે છે. કન્યા રાશિની મહિલાઓ પર બુધ દેવ અને શનિ દેવ મહેરબાન હોય છે. જેના કારણે આ રાશિ સાથે સંબંધિત મહિલાઓ મહેનતુ અને ઝૂનૂની હોય છે. 

મકર 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના સ્વામી શનિદેવ છે. એવામાં આ રાશિની મહિલાઓ પર શનિદેવની વિશેષ કૃપાદ્રષ્ટિ હોય છે. તેથી આ રાશિ સાથે સંબંધિત મહિલાઓ કારકિર્દીમાં ઉંચી સફળતા પ્રાપ્ત કરે છે. આ સાથે જોખમ લેવાની ક્ષમતા પણ રાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ