બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / 11 April Sensex-Nifty raise by 311 point, banking sectors stocks were purchased

હરિયાળી / શેર માર્કેટમાં શાનદાર તેજી, લાંબા સમય બાદ સેન્સેકસે લગાવી ત્રિપલ સેન્ચ્યુરી, આ શેરોમાં મળ્યા બમ્પર ખરીદનાર

Vaidehi

Last Updated: 04:11 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Closing Bell: સેંસેક્સમાં આજે 311 અંકનો વધારો થયો છે. નિફ્ટી પણ 17700ને પાર કરી ગયું છે. જાણો ક્યાં શેરની સૌથી વધારે ખરીદી આજે થઈ છે.

  • આજનાં શેરમાર્કેટમાં ઊછાળો
  • સેંસેક્સમાં 311 અંકનો વધારો
  • બેંકિંગ સેક્ટરનાં શેરની સૌથી વધુ ખરીદી

ફિન નિફ્ટી એક્સપાયરીનાં દિવસે બજારમાં જોશ જોવા મળ્યો હતો અને નિફ્ટી- સેંસેક્સ બંને ઊછાળા સાથે બંધ થયાં છે. આજે ટ્રેડિંગમાંFMCG-PSE સહિત બેંકિંગ શેરોમાં સારી ખરીદી જોવા મળી છે જ્યારે IT,રિયલ્ટી શેરો દબાણમાં જોવા મળ્યાં હતાં.

માર્કેટ Closing Bell
ટ્રેડિંગનાં અંતમાં આજે સેંસેક્સ 311.21 અંકનાં ઊછાળા સાથે 0.52%નાં વધારા બાદ 60,157.72નાં સ્તર પર બંધ થયું છે. તો નિફ્ટી 98.30 અંક એટલે કે 0.56%નાં વધારા સાથે 17722.30નાં સ્તર પર બંધ થયું છે.

ક્યાં શેરોની આજે થઈ ખરીદી
આજે બેંકિંગનાં શેરોની સૌથી સારી ખરીદી જોવા મળી છે. મેટલ, બેંકિંગ, એનર્જી શેરોમાં ખરીદી જોવા મળી એટલું જ નહીં ઑટો, FMCG,PSE નાં શેરોમાં પણ ઊછાળો નોંધાયો છે. અને IT, રિયલ્ટીનાં શેરો આશરે 1%નાં ઘટાડો લઈ બંધ થયું છે.

આ શેર રહ્યાં લૂઝર
Kotak Mahindra Bank, Eicher Motors, Bajaj Auto, JSW Steel, અને ટાટા સ્ટીલ નિફ્ટીનાં ટોપ પર રહ્યાં છે. HCL Technologies, TCS, Asian Paints, Infosys, વિપ્રો નિફ્ટીનાં ટોપ લૂઝર રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ