બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / 10 million downloads within 24 hours will zuckerberg threads app cause loss to twitter

બિઝનેસ / માત્ર 24 કલાકમાં 1 કરોડ લોકોએ કરી 'Threads' ડાઉનલોડ; શું ઝુકરબર્ગની એપથી ટ્વિટર સંકટમાં!

Arohi

Last Updated: 03:14 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Threads App Download: થોડા મહિનાઓ પહેલા જ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરથી મોટાપાયે છટણી કરી હતી. છટણીના ઉપરાંત અહીં ઘણા ફેરફાર પણ કર્યા હતા. આ ફેરફારથી આ પ્લેટફોર્મના યુઝર્સ ખૂબ નારાજ હતા.

  • 24 કલાકમાં 1 કરોડ લોકોએ કરી 'Threads' ડાઉનલોડ
  • શું ઝુકરબર્ગની એપથી ટ્વિટરને થશે કોઈ તકલીફ? 
  • મસ્કે થોડા મહિનાઓ પહેલા જ ખરીદ્યુ છે ટ્વીટર 

5 જુલાઈ 2023એ મેટાએ ટ્વીટર સાથે મુકાબલો કરવા માટે થ્રેડ્સ એપને લોન્ચ કરી છે. લોન્ચ થવાના લગભગ 2 કલાક બાદ જ 50 લાખથી વધારે યુઝર આ એપ સાથે જોડાઈ ચુક્યા હતા. એટલે કે થ્રેડ્સને ડાઉનલોડ કરી ચુક્યા હતા. હવે તેને લોન્ચ થયે આખા 4 દિવસ થઈ ગયા છે. આ ચાર દિવસમાં થ્રેડ્સ યુઝર્સની સંખ્યા સતત વધતી રહી છે. 

1 કરોડ લોકોએ કરી એપ ડાઉનલોડ 
પહેલા 24 કલાક બાદ 1 કરોડ લોકોએ તેને ડાઉનલોડ કર્યુ તો ત્યાં જ એપના લોન્ચના ફક્ત 3 દિવસ બાદ 5 કરોડથી વધારે લોકો થ્રેડ્સ પર એક્ટિવ થઈ ચુક્યા હતા. મેટાના આ નવા એપને લોકો ટ્વીટરના કમ્પેટીટીવ જણાવી રહ્યા છે. 

ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે થ્રેડ આવ્યા બાદ જ્યારે લોકો ટ્વીટરનો ઉપયોગ કરવાનું ઓછુ કરી શકે છે.એવામાં સવાલ ઉઠે છે કે શું હકીકતે મેટાની નવી એપ ટ્વીટરને કાઉન્ટર કરી શકે છે?  


 
શું છે થ્રેડ્સ એપ? 
થોડા મબિના પહેલા જ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરથી મોટાપાયે છટણી કહી હતી. છટણીના ઉપરાંત અહીં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારથી આ પ્લેટફોર્મના યુઝર્સ ખૂબ નારાજ હતા. એ પણ કારણ છે કે મેટાએ જેવું થ્રેડ્સ એપ લોન્ચ કરી કરોડોની સંખ્યા યુઝર્સ ત્યાં શિફ્ટ થવા લાગ્યા અને તેને ટ્વીટરનું હરિફ પણ જણાવવા લાગ્યા. 

થ્રેડ્સ ફેસબુક અને ટ્વીટરના જેમ માઈક્રોબ્લોગિંગ સાઈટ છે અને તેને ઈન્સ્ટાગ્રામની ટીમે બનાવ્યું છે. થ્રેડ્સને 5 જુલાઈની રાત્રે લગભગ 11.30 વાગ્યા ભારત સહિત 100થી વધારે દેશોમાં લોન્ચ કર્યું હતું. 

આ એપમાં ટ્વીટરની જેમ જ પોતાનું ઓપિનિયન શેર કરી શકો છો. અહીં યુઝર્સ 500 કેરેક્ટર સુધીની પોસ્ટ કરી શકે છે. પોસ્ટ સાથે લિંક, ફોટો અને વીડિયોને પણ શેર કરી શકાય છે. 

થ્રેડ્સના ફિચર ટ્વીટરને મળતા આવે છે. અહીં પણ ટ્વીટરની જેમ થ્રેડ્સ યુઝર્સ પોતાના આઈડિયા અને ઓપિનિયનને લોકો સાથે શેર કરી પોતાના ફોલોઅર્સ બનાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ