ગીર ગઢડામાં શિક્ષકે બાળકી સાથે કર્યા શારીરિક અડપલા, બાળકીએ જાણ કરતા લોકોના ટોળાએ શાળામાં જઇને શિક્ષકને માર્યો માર, પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી
ગીર ગઢડામાં શિક્ષકે બાળકી સાથે કર્યા શારીરિક અડપલા, બાળકીએ જાણ કરતા લોકોના ટોળાએ શાળામાં જઇને શિક્ષકને માર્યો માર, પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી
IPL 2024: રાહુલ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદમાં રાખેલ પહેલી ટેસ્ટ મેચ વખતે ફરીથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમની ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાવવાની સંભાવના હતી પરંતુ મસલ્સમાં પેઈનના કારણે તે બાકી મેચોમાં પણ નહીં રમી શક્યા.
એક એવું ગામ કે જ્યાં બધા ભૂલકણાં લોકો જ રહે છે, અહીં રહેતા લોકો વસ્તુ લેવા જાય તો પર્સ સાથે લેવાનું ભૂલી જાય અને દુકાનદાર ગ્રાહકો પાસે પૈસા લેવાનું ભૂલી જાય, ચાલો જાણીએ કયુ છે આ ગામ..?
Health Benefits Of Banana: કેળામાં મળી આવતા ટ્રિપ્ટોફેનના કારણે તે હતાશા અને માનસિક સ્ટ્રેસને દૂર કરે છે. પાકા કેળા ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. મસલ્સને મજબૂતી મળે છે.
Team VTV09:43 AM, 19 Mar 24 | Updated: 09:45 AM, 19 Mar 24
બે ખેલાડીઓને IPL 2024 પહેલા સારા સમાચાર મળ્યા છે. ભારતના બેટિંગ સ્ટાર સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
એલ્વિશ યાદવ આ દિવસોમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એવામાં હવે Bigg Boss OTT સીઝન 2 ના વિજેતા એલ્વિશની કથિત એક્સ ગર્લફ્રેન્ડ કીર્તિ મહેરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
Team VTV09:20 AM, 19 Mar 24 | Updated: 09:22 AM, 19 Mar 24
ચીનનો ઉદય અન્ય દેશોને પણ અસર કરે છે તેના પર ભાર મૂકતા CDS જનરલ અનિલ ચૌહાણે ભારતને આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન જાળવવા સમાન વિચાર ધરાવતા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન કર્યું.
Team VTV08:52 AM, 19 Mar 24 | Updated: 09:01 AM, 19 Mar 24
રિષભ પંત ફિટ છે આઈપીએલ 2024માં રમતા જોવા મળશે પરંતુ સુનીલ ગાવસ્કરના મતે પંત માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ હશે.
Team VTV08:22 AM, 19 Mar 24 | Updated: 08:28 AM, 19 Mar 24
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
Team VTV08:17 AM, 19 Mar 24 | Updated: 08:18 AM, 19 Mar 24
અહેવાલ મુજબ નવી દિલ્હી વિશ્વની સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળી રાજધાની બની તો બિહારના બેગુસરાયને વિશ્વના સૌથી પ્રદૂષિત મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે નામ આપવામાં આવ્યું હતું.
Team VTV07:25 AM, 19 Mar 24 | Updated: 07:25 AM, 19 Mar 24
જ્યોતિષોના મતે આ વર્ષની હોળી થોડી ખાસ છે કેમ કે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25મી માર્ચે થવાનું છે.ભારતમાં ચંદ્રગ્રહણને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. પરંતુ આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી.
Team VTV07:25 AM, 19 Mar 24 | Updated: 07:25 AM, 19 Mar 24
દેવ દર્શન: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પૌરાણિક હનુમાનદાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિરે જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે
Team VTV07:11 AM, 19 Mar 24 | Updated: 07:11 AM, 19 Mar 24
Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો
Team VTV11:14 PM, 18 Mar 24 | Updated: 11:14 PM, 18 Mar 24
Ahmedabad news: ડાકોર મેળમાં પગપાળા જતા યાત્રાળુંઓને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ પર વાહનની અવર જવર પર પ્રતિબંધ મુક્યો છે