બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / youtuber armaan malik second wife kritika malik blessed with a baby boy

મનોરંજન / YouTuber અરમાન મલીકના ઘરે ગૂંજી ઉઠી કિલકારિઓ, પત્ની કાર્તિકા બની માં, સોશ્યલ મીડિયા પર તસવીર કરી શેર

Bijal Vyas

Last Updated: 03:50 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા યુટ્યુબર અરમાન મલિકના ઘરમાં એક નાના મહેમાનનું આગમન થયુ છે. અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકના દીકરાને જન્મ આપ્યો છે. જુઓ ફોટોઝ

  • પહેલી પત્નીની બેસ્ટ ફ્રેન્ડ સાથે જ અરમાને કર્યા બીજા લગ્ન 
  • બંને પત્નીઓ સાથે જ હતી ગર્ભવતી
  • કૃતિકા મલિકે આપ્યો દિકરાને જન્મ

Armaan kritika blessed with baby boy: જાણીતા યુટ્યુબર અરમાન મલિકના ઘરમાં એક નાના મહેમાનનું આગમન થયુ છે. અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકના દીકરાને જન્મ આપ્યો છે. યુટ્યુબરે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને બેબીના જન્મની વાત કરી છે. 

કૃતિકા મલિક બની માતા
અરમાન મલિકના 6 એપ્રિલ 2023ના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંને પત્નીઓ કૃતિકા અને પાયલ મલિકની સાથે લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે. અરમાન બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. ત્યાં કૃતિકાએ ગ્રીન કલરનું ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પાયલે પિંક ડ્રેસમાં અપસરા લાગી રહી હતી, તેમનો ફેમિલિ ફોટોઝને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. 

અરમાને બેબી આવવાની આપી ખુશખબર
આ તસવીરો શેર કરતા અરમાન મલિકે કેપ્શનમાં લખ્યું, "આખરે ગોલી બની મા...ધારો કે તે છોકરો છે કે છોકરી?" તમારા આશીર્વાદથી બંને એકદમ ઠીક છે. ઉલ્લેખનીય છે કે કૃતિકાને એક પુત્ર છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો અરમાન મલિકને અભિનંદન આપી રહ્યા છે. પોતાના ઘરમાં નાના મહેમાનના આગમનથી પરિવારના લોકો ખૂબ જ ખુશ છે. આ સમયે, ચાહકો તેમના બાળકની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Topic | VTV Gujarati

ત્રણ વખત થઇ ચુક્યુ છે મિસ કેરેજ
અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકનો આ પહેલુ બાળક છે. કૃતિકાનું ત્રણ વખત મિસકેરેજ થઇ ચુક્યુ છે. ઉલ્લેખનીય છે કે, અરમાનની પહેલી પત્ની પાયલ મલિકના બે જુડવા બાળકોને જન્મ આપવાની છે. અત્યારે તેનો આઠમો મહિનો ચાલી રહ્યો છે. અરમાનની પહેલી પત્ની પાયલનો પહેલા એક દિકરો પણ છે જેનુ નામ ચિરાયુ છે. 

અરમાન મલિકે વર્ષ  2011થી પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2018માં અરમાને પાયલની  દોસ્ત કૃતિકા સાથે લગ્ન કરી લીધા. બીજા લગ્ન બાદ શરુઆતના દિવસોમાં તેમના વચ્ચે વિવાદ રહ્યો હતો પરંતુ આજે પાયલ અને કૃતિકા સારો બોન્ડ શેર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ