બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 batting coach vikram rathore gave update on shubman gill health

ક્રિકેટ / પાકિસ્તાન સામેની મેચ પહેલા ફિટ થઈ જશે શુભમન ગિલ? કોચે બીમારી અંગે અપડેટ આપતા કહ્યું, હાલ તે હોટલમાં છે

Arohi

Last Updated: 12:44 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shubman Gill Health Update: ભારતીય બેટ્સમેન કોચ વિક્રમ રાઠૌડનું કહેવું છે કે શુભમન ગિલ બીમારીથી સારી રીતે રિકવર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગિલને હાલ હોસ્પિટલમાંથી ચેન્નાઈની હોટલમાં સિફ્ટ કરવામાં આવ્યો છે.

  • શનિવારે છે ભારત પાકિસ્તાનની મેચ 
  • તે પહેલા ફિટ થઈ જશે શુભમન ગિલ? 
  • સામે આવી ગિલની હેલ્થ અપડેટ

ક્રિકેટ ફેંસની નજર સતત શુભમન ગિલના સ્વાસ્થ્ય પર છે. BCCIએ એટલું સ્પષ્ટ કર્યું છે કે ગિલ ઝડપથી સાજો થઈ રહ્યો છે પરંતુ ફેંસમાં હજુ પણ ઉત્સુકતા છે કે શું ગિલ પાકિસ્તાનના સામેના મહામુકાબલા પહેલા ફિટ થઈ શકશે કે નહીં. 

આ વચ્ચે ભારતીય બેટ્સમેન કોચ વિક્રમ રાઠૌડનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે શુભમન ગિલ બીમારીથી સારી રીતે રિકવર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગિલને હાલ હોસ્પિટલમાંથી ચેન્નાઈની હોટલમાં સિફ્ટ કરવામાં આવ્યો છે. 

ચેન્નાઈમાં જ રોકાયા છે ગિલ
સોમવારે બીસીસીઆઈએ શુભમન ગિલના ડેન્ગ્યુ હોવાનું જણાવ્યું અને કહ્યું કે બુધવારે નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે વનડે વિશ્વ કપના ભારતના ભારતના બીજા મેચમાં નહીં રમી શકે. તે હજુ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ચેન્નાઈમાં રોકાયેલા છે. 

રાઠૌરે પ્રેસ વાર્તા વખતે કહ્યું કે ગિલ ઠીક થઈ રહ્યું છે. જી હાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તે સાવધાનીના ભાગ રૂપે દાખલ કરલામાં આવ્યા હતા. હવે ચેન્નાઈના હોટલમાં તે પરત આવી ગયા છે અને ઠીક થઈ રહ્યા છે. માટે મેડિકલ ટીમ દ્વારા તેમની દેખરેખ કરવામાં આવી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં જ ઠીક થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ