બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / woman is seen dancing on sapna choudhary viral song

વાયરલ / VIDEO : સપના ચોધરીને ટક્કર મારવા આવી 'ભાભી', 'તેરી આંખ્યા કો ઓ કાજલ' પર નાચીને મદહોશ કર્યા લોકોને

Hiralal

Last Updated: 05:52 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લગ્ન પ્રસંગે સપના ચોધરીના ફેમસ ગીત 'તેરી આંખ્યા કો ઓ કાજલ' પર એક ભાભીએ બેહતરીન ડાન્સ કરી દેખાડ્યો.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાભીના ડાન્સનો વીડિયો
  • લગ્ન પ્રસંગમાં સપના ચોધરીના ફેમસ ગીત પર કર્યો ડાન્સ 
  • તેરી આંખ્યા કો ઓ કાજલ' પર નાચીને મદહોશ કર્યા લોકોને 

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો હરિયાણાના લોકોના દિલની ધડકન બની ચૂકેલી સપના ચૌધરીના ડાન્સ વીડિયો તમે જોયા જ હશે. સપના ચૌધરી 'તેરી આંખયા કા યો કાજલ' ગીત પર શાનદાર સ્ટંટેડ પર્ફોમન્સ આપતી જોવા મળી હતી. ત્યાર બાદ તેનું ગીત અને ડાન્સ વાયરલ થઇ ગયો હતો. સાથે જ યુવાનોમાં આ ગીતનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આવામાં એક મહિલા શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જે સપના ચૌધરીના આ ગીત 'તેરી આંખયા કા યો કાજલ' પર લગ્ન સમારોહ દરમિયાન આશ્ચર્યજનક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલાનું ડાન્સ પર્ફોમન્સ જોઈને યૂઝર્સ તેના દિવાના થઈ રહ્યા છે.

સપના ચૌધરીને ભૂલી ગયા લોકો એટલો જોરદાર ડાન્સ 
આ વીડિયોમાં શ્રદ્ધા એક લગ્ન સમારોહ દરમિયાન સપના ચૌધરીના ફેમસ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે ઘણી સ્પીડમાં લટકેલી જોવા મળી રહી છે. જેને જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ જાય છે. સાથે જ યૂઝર્સ તેનો આ ડાન્સ વીડિયો ઝડપથી શેર કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોએ યુઝર્સના દિલ જીતી લીધા

હાલમાં સપના ચૌધરીના વાયરલ ગીત 'તેરી આંખયા કા યો કાજલ' પર શાનદાર ડાન્સ કરી રહેલી મહિલાનો આ ડાન્સ યુઝર્સને ખૂબ પસંદ આવે છે. જેના કારણે આ વીડિયોને સમાચાર લખાય ત્યાં સુધી 82 લાખથી વધુ વ્યૂઝ અને લગભગ 2 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને યૂઝર્સ સપના ચૌધરીનો ડાન્સ ભૂલી ગયા છે. એક યુઝરનું કહેવું છે કે તેનું પરફોર્મન્સ સપના ચૌધરી કરતા અનેકગણું સારું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ