બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Will Garba get approval in Gujarat?

નવરાત્રી / BIG NEWS : ગુજરાતમાં ગરબાને મળશે મંજૂરી? જાણો રૂપાણી સરકારનો શું છે પ્લાન

Kavan

Last Updated: 11:59 AM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસ હવે માત્ર નામના જ રહ્યા છે અને નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર નવરાત્રિ પર્વની ઉજવણીને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે.

  • નવરાત્રીમાં શેરી ગરબાને માટે મળી શકે છે છૂટછાટ
  • રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન લેશે નિર્ણય
  • નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર લાગી શકે છે પ્રતિબંધ

રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન પહેલાની જેમ જ ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. આ સાથે જ એક્ટિવ કેસ પણ આંગળીને વેઢે ગણી શકાય તેવા છે ત્યારે સરકાર આગામી નવરાત્રિ પર્વને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે.

Gujarat navratri garba police civil dress code ahmedabad

શેરી ગરબા માટે મળી શકે છૂટછાટ 

navli-navratri-2017-fascinating-garba-s-prepared-by-surat-s-taal-group

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી આગામી નવરાત્રિ પર્વ દરમિયાન શેરી ગરબા માટે છૂટછાટ મળી શકે છે. જો કે, નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ પર પાબંધી લાગી શકે છે. ખાસ કરીને પાર્ટી પ્લોટ, જાહેર મેદાન કે ક્લબમાં ગરબા માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. તો કોરોનાની ગાઈડલાઈનને આધિન SOP તૈયાર કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ