બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / why is article 15 important for india

માહિતી / શું છે Article 15, જેની પર આયુષ્માન ખુરાને બનાવી ફિલ્મ

vtvAdmin

Last Updated: 04:53 PM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા બંધારણમાં Article 14 થી લઇને Article 18 સુધી આપણને સમાનતાનો મૌલિક અધિકાર આપે છે. આ હેઠળ આપણને મળ્યો છો Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં.

બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના હવે 'Article 15' લઇને આવ્યો છે. ફિલ્મ Article 15 સમાજમાં હાજર ઊંચ નીચ અને જાતિગત ભેદભાવ પર બનેલી છે. આ જ કારણ છે કે સવર્ણોના કેટલાક સંગઠન એનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મ જુઓ કે ના જુઓ તમારી મરજી છે પરંતુ ભારતના નાગરિક તરીકે તમારે એ જાણવું જરૂરી છે કે Article 15 શું છે અને શા માટે એનું પાલન કરવું જરૂરી છે. 

આપણા બંધારણમાં Article 14 થી લઇને Article 18 સુધી આપણને સમાનતાનો મૌલિક અધિકાર આપે છે. આ હેઠળ આપણને મળ્યો છો Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં. સરકાર અને સમાજની આ જવાબદારી છે કે તેઓ કોઇ આવો ભેદભાવ થવા દે નહીં. 

એમાંથી એક છે અનુચ્છેદ 15, દરરોજ કંઇકને કંઇક એવું થઇ રહ્યું છે જે એવું દેખાડે છે કે સંવિધાનમાં લખેલી વાતની ચિંતા કોઇને નથી. Article 15 ને 4 પોઇન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

 

જેમાં પહેલો પોઇન્ટ કહે છે કે કોઇ નાગરિકની સાથે ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન અથવા મૂળવંશના આધાર પર ભેદભાવ કરી શકાય નહીં. પરંતુ સત્ય એ છે કે જાતિઓ ઊંચ નીચનો ભેદભાવ કરતા દલિતોની પિટાઇ, દલિતોના વરઘોડાને રોકવો, દલિતોને મંદિરમાં ના ઘૂસવા દેવા અથવા ધર્મના નામ પર હિંદુ અને મુસલમાનોની વચ્ચે મારપીટ જેવી ઘટનાઓ દર સપ્તાહે સાંભળવા મળે છે. 

Article 15 ને આધાર બનાવતા બીજો પોઇન્ટ કહે છે કે કોઇને દુકાન, પબ્લિક રેસ્ટોરન્ટ, હોટલ, સાર્વજનિક મનોરંજનની જગ્યા જ્યાં સિનેમા થિએટર સામેલ છે ત્યાં જતાં રોકી શકાય નહીં. આ ઉપરાંત સરકારી અથવા અર્ધસરકારી કુવાઓ, તળાવો, સ્નાન ઘાટો, રસ્તા અને પબ્લિક પ્લેસના ઉપયોગથી પણ રોકી શકાય નહીં. 

Article 15 માં મહિલાઓ અને બાળકોની વાત કહેવામાં આવી છે. એના ત્રીજા પોઇન્ટમાં લખ્યું છે કે રાજ્ય મહિલાઓ અને બાળકોને કોઇ પણ પ્રકારની વિશેષ સુવિધા આપી શકે છે. પરંતુ ઘણી વખત મહિલાઓને વિશેષ સુવિધા આપવાના મામલે વિવાદ સર્જાય છે. 

Article 15 ના ચોથા પોઇન્ટમાં કહ્યું છે કે રાજ્ય સામાજિક અથવા શિક્ષાની દ્રષ્ટિથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે કોઇ વિશેષ જોગવાઇ બનાવી શકે છે. 

પરંતુ લોકો મોટાભાગે બંધારણના4 Article 15 ની આ વાતો ભૂલી જાય છે. જાતિ અને ધર્મના નામ પર Article 15 નો સૌથી વધારે ઉલ્લંઘન કરવામાં આવે છે. મોટા શહેરોમાં રહેતા મોટાભાગના લોકોને લાગે છે કે જાતિ અને ધર્મના નામ પર હવે ભેદભાવ ખતમ થઇ ગયો છે., જો કે હજુ કેટલાક ભાગમાં આ ભેદભાવ ચાલે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ