બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / While closing the dispensary in Vadodara, the doctor's heart stopped and a soldier who had completed BSF training in Banaskantha died of heart attack.

દુઃખદ / વડોદરામાં દવાખાનું બંધ કરીને જતા સમયે ડૉક્ટરનું હાર્ટ ખોટકાયું, તો બનાસકાંઠામાં BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટએટેકથી મોત

Vishal Khamar

Last Updated: 10:32 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટ એટેકથી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે વડોદરામાં હાર્ટ એટેકથી તબીબ તો BSF ની ટ્રેનિગ પૂર્ણ કરીને પરત આવેલ જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.

  • વડોદરાનાં પાદરામાં હાર્ટ એટેકથી તબીબનું મોત
  • દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે બની ઘટના 
  • અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મોત 

 વડોદરાનાં પાદરામાં હાર્ટ એટેકથી તબીબનું મોત નિપજ્યું હતું. જેમાં કૌશિક પરીખ જેઓ ફિઝિયોથેરાપીસ્ટ હતા. ત્યારે કૌશિક પરીખ દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ બાબતે આજુબાજુનાં લોકોને જાણ થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ]

BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટએટેકથી મોત 
બીએસએની ટ્રેનિગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ટ્રેનિગ પૂર્ણ કરીને જવાન પોતાનાં વતન મકડાલા આવ્યો હતો. રાહુલ ચૌધરી નામનો જવાન અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મોત નિપજ્યું હતું.  દિયોદરનાં મકડાલા ગામમાં જવાનના મોતથી શોક વ્યાપી ગયો હતો.  ત્યારે રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો. રાહુલ ચૌધરીનાં પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ