બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
FIXED DEPOSIT RATES: ભારતમાં સુરક્ષિત રોકાણનાં સંદર્ભમાં બેંકમાં ફીક્સ ડિપોઝીટ કરવી હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. એનું કારણ એ છે કે ફીક્સ ડિપાઝીટમાં નિશ્ચિત વ્યાજ પર એક નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. એવામાં હવે બેંક દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ફીક્સ ડિપોઝીટ પરનું વ્યાજ પણ વધી રહ્યું છે.

ADVERTISEMENT
છેલ્લા બે વર્ષમાં વ્યાજ દરોમાં થયેલા વધારાને પગલે મોટી બેંકો 7% થી 8%ના દરે FD પર વ્યાજ ઓફર કરી રહી છે, ત્યારે નાની ફાઇનાન્સ બેંકોએ 9.5% અને તેથી વધુ પણ ઓફર કરી રહી છે. આ સમયે કઈ બેંકો છે જે ગ્રાહકોને આકર્ષવા માટે ફીક્સ ડિપોઝીટ પર વધુ સારુ વ્યાજ પણ આપી રહી છે, ચાલો જાણીએ તેના વિશે..
આ પહેલા FDમાં રોકાણ કરતાં પહેલા આ અમુક વાતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ..
યોગ્ય સમય કે વર્ષ પસંદ કરો:
કેટલા સમય માટે FD કરાવો છો તે ધ્યાનમાં લો, કારણ કે જો તમે પાકતી મુદત પહેલા ઉપાડો છો, તો તમારે દંડ ચૂકવવો પડશે. જો FD મેચ્યોર થાય તે પહેલા તોડી નાખવામાં આવે તો 1% સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે.
ADVERTISEMENT
એક જ FD માં બધા પૈસા ન રોકોઃ
ધારો કે તમે 10 લાખ રૂપિયા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે 1 લાખ રૂપિયાની 8 FD અને 50 હજાર રૂપિયાની 4 FD કરી શકો છો, જેથી જ્યારે પૈસાની જરૂર પડે એમ હોય ત્યારે ગમે તે એક-બે FD તોડી શકો છો.
વધુ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહીને થોડા થોડા પૈસા બચાવો, વ્યાજ પર મળશે વ્યાજ... ભેગું થશે ફંડ
ADVERTISEMENT
FD પર ટેક્સ છૂટ
નોંધનીય છે કે 5 વર્ષની FD ટેક્સ સેવિંગ્સ છે, એટલે કે આમાં, તમે રોકાણ પર આવકવેરા કાયદાની કલમ BOC હેઠળ કુલ આવકમાંથી 1.5 લાખ રૂપિયાની કપાતનો દાવો કરી શકો છો.
હાલ આ બેંકો ઓફર કરી રહી છે સૌથી વધુ વ્યાજ દર:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.