2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

Ek Vaat Kau / હવે ખૂલશે BAD BANK, લોન ચૂકવવાની બાકી હોય તેવા લોકો ચેતી જાય

ભારત સરકારે BAD Bank તૈયાર કરવાની જાહેર કરી છે, જે માટે સરકારે 30 હજાર કરોડથી વધારે રૂપિયા સેકશન પણ કર્યા છે. જેના માટે એક કંપની પણ બનાવવામાં આવી છે જે બૅન્કોની NPA ક્લિયર કરશે એટલે કે ઉઘરાણી કરશે. આ મુદ્દે વિગતવાર માહિતી જાણવી હોય તો જુઓ EK VAAT KAU

Loading...
બ્રેકિંગ ન્યૂઝ