બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / watching tv tablet for a long time can be harmful symptoms of autism can increase

સ્વાસ્થ્ય / વધુ પડતું TV-ટેબલેટ દેખનારા સાવધાન!, નહીં તો હેલ્થને થશે મોટું નુકસાન, વધી શકે છે ઓટીઝમના લક્ષણ

Manisha Jogi

Last Updated: 12:53 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોને વધુ સમય સુધી ટીવી અને ટેબલેટ જોવાની આદત હોય છે. બાળપણમાં વધુ સમય સુધી ટીવી અને ટેબલેટ જોવું તે ASD અને અટેંશન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડરનું મુખ્ય કારણ હોઈ શકે છે.

  • કેટલાક બાળકોને વધુ સમય સુધી ટીવી અને ટેબલેટ જોવાની આદત હોય છે
  • ASD ડિસઓર્ડરનું મુખ્ય કારણ હોઈ શકે છે
  • બાળકો બાળપણથી જ દિવસમાં 3-4 કલાક ટીવીનો ઉપયોગ કરે છે

આનુવંશિક રૂપે આટિજ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડિત બાળકો ટીવી અને ટેબલેટ જોવામાં વધુ સમય પસાર કરે છે. બાળપણમાં વધુ સમય સુધી ટીવી અને ટેબલેટ જોવું તે ASD અને અટેંશન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડરનું મુખ્ય કારણ હોઈ શકે છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ASDને કારણે કેટલાક લોકોને વધુ સમય સુધી ટીવી અને ટેબલેટ જોવાની આદત હોય છે.

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આનુવંશિકરૂપે ASDથી પીડિત બાળકો બાળપણથી જ દિવસમાં 3-4 કલાક ટીવી અને ટેબલેટનો ઉપયોગ કરે છે. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે, ASDથી ઉચ્ચ આનુવંશિક જોખમ ધરાવતા બાળકોમાં ASDના ઉચ્ચ આનુવંશિક જોખમ ધરાવતા બાળકોમાં ઉંમર વધવાની સાથે ટીવી અને ટેબલેટ જોવાની આદત વધી ગઈ છે. 

બાળપણમાં ટીવી અને ટેબલેટનો ઉપયોગ ઓછો કરતા હતા. જાપાનના નાગાયો યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકર્તા નાગાહિદે તાકાહશીએ જણાવ્યું કે, સંશોધન પરથી ASDનું આનુવંશિક જોખમ ધરાવતા લોકો દરરોજ 3 કલાક ટીવી અને ટેબલેટનો ઉપયોગ કરનારા સમૂહમાં રહેવાની સંભાવના 1.5 ગણી અને 4 કલાકથી વધુ ટીવી અને ટેબલેટનો ઉપયોગ કરનારા સમૂહમાં રહેવાની સંભાવના 2.1 ગણી વધી હતી. ASDથી પીડિત બાળકો એપેક્ષા વસ્તુઓથી વધુ આકર્ષિત થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ