બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Watch VIRAL video: Sara Ali Khan undertakes Amarnath Yatra

એક્ટ્રેસની શિવભક્તી / VIDEO : બાબા બર્ફાનીના દર્શને પહોંચી સારા અલી ખાન, લાકડીને ટેકે કર્યું ચઢાણ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:38 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રા પહોંચી હતી અને બાબા બર્ફાનીના દર્શન કર્યાં હતા.

  • શિવભક્ત છે એક્ટ્રેસ સારા અલી ખાન
  • બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રાએ પહોંચી
  • જમ્મુ કાશ્મીરના અનંતનાગ પહોંચી

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સારા સાથે અભિનેતા વિક્કી કૌશલ લીડ રોલમાં જોવા મળ્યો હતો. હાલ વિકી અને સારા પોતાની રોમેન્ટિક કોમેડી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા છે.ફિલ્મની સફળતા માટે સારા અને વિકીએ અનેક મંદિરોની મુલાકાત લીધી હતી. સારા અલી ખાન ભગવાન શિવની ભક્ત છે અને અવારનવાર શિવના દર્શને જતી હોય છે. આ વખતે સારા અમરનાથની મુશ્કેલ યાત્રા કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

અમરનાથની યાત્રા કરી 
સારા અલી ખાનની શિવ પ્રત્યેની શ્રદ્ધા જાણી છે. સારાને ઘણીવાર શિવ ભક્તિમાં ડૂબેલી જોવા મળી છે. તે દર્શન કરવા માટે અનેક વખત શિવના મંદિરોમાં જઈ ચૂકી છે. તે જ સમયે, હવે સારા તેની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' ની સફળતા પછી અમરનાથના દર્શન કરવા આવી છે. અમરનાથ યાત્રાનો તેમનો વીડિયો સામે આવ્યો છે. ગુરુવારે સારા ટાઈટ સિક્યુરીટીની વચ્ચે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આવેલા બાબા બર્ફાનીના દર્શને પહોંચી હતી. વીડિયોમાં સારા લાકડીની મદદથી સીડી પરથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલી રહી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પહાડોની વચ્ચે આપ્યો સુંદર પોઝ 
આ પહેલા સારા અલી ખાને પોતાની લેટેસ્ટ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે સુંદર પહાડોની વચ્ચે પોઝ આપતી જોવા મળી હતી. આગળના ફોટામાં તે ક્યારેક ચાની ચૂસકી લેતી તો ક્યારેક બકરી સાથે પોઝ આપતી જોવા મળી હતી. સાથે જ છેલ્લા ફોટોમાં તે ગામના અનેક બાળકો સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ