બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / Viprit Rajyoga 2023 formed on 22 april greatly impact on gemini and these 3 zodiac sings

Viprit Rajyoga 2023 / 12 વર્ષ બાદ આ દિવસે આવી રહ્યો છે 'વિપરિત રાજયોગ', ચમકી ઉઠશે 4 રાશિના જાતકોની કિસ્મત

Arohi

Last Updated: 08:31 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viprit Rajyoga 2023: મનુષ્યની કુંડળીમાં બનતા દરેક યોગનો તેના જીવન પર ખાસ અસર જોવા મળે છે. સારા યોગ શુભ પરિણામ આપે છે ત્યાં જ ખરાબ યોગથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • દરેક યોગનો મનુષ્પના જીવન પર થાય છે અસર 
  • સારા યોગ આપે છે શુભ પરિણામ 
  • ખરાબ યોગથી વ્યક્તિને આવે છે અનેક સમસ્યાઓ 

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું ખાસ મહત્વ છે. આ ગ્રહ એક સમયમાં અંતરાલથી એક રાશિમાંથી નિકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેનો સકારાત્મક અને નકારાત્મક બન્ને અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. 12 વર્ષ બાદ 22 એપ્રિલ 2023એ દેવ ગુરૂ બૃહસ્પતિ મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. એવામાં શું હોય છે વિપરીત રાજયોગ અને તેનું કઈ રાશિ પર થશે શુભ અસર આવો જાણીએ. 

શું છે વિપરીત રાજયોગ? 
જ્યોતિષ શાસ્ત્રમાં વિપરીત રાજયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખૂબ જ શુભ યોગોમાં રાજયોગ પણ શામેલ છે. જ્યોતિષ ગણના અનુસાર બૃહસ્પતિ ગ્રહના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી વિપરીત રાજયોગ નિર્મિત થયો. વિપરીત રાજયોગ જાતકોને સફળતા પ્રાપ્ત કરાવે છે. આવા જાતકોને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે. 

મિથુન 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ મિથુન છે. તેમને દેવ ગુરૂ બૃહસ્પતિના ગોચરથી નિર્મિત વિપરીત રાજયોગ ખૂબ જ લાભ આપી શકે છે. મિથુન રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. તમને તમારા કરિયરમાં પ્રગતી થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. વ્યાપારમાં સારો નફો મળી શકે છે. જે તમે ક્યાંય પણ રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય પણ તમારા માટે શુભ રહેશે. 

કર્ક 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ કર્ક છે તેમના માટે ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તનથી નિર્મિત વિપરીત રાજયોગ શુભ ફળદાયી માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી અટકેલા કામ ગતિમાન થશે. આવકમાં વધારાના યોગ બની રહ્યા છે. કરિયરમાં પ્રગતિની સંભાવના છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં ખુશીઓ બની રહેશે. 

કન્યા 
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જે જાતકોની રાશિ કન્યા છે તેમના માટે વિપરીત રાજયોગ શુભ ફળદાઈ માનવામાં આવે છે. જુનું દેવું ઉતરી શકે છે. નોકરી વ્યાપારમાં પ્રગતીના યોગ છે. પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. દાંપત્ય જીવન સુખમય પસાર થશે. 

તુલા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ તુલા છે તેમના માટે વિપરીત રાજયોગ લાભકારી માનવામાં આવી રહ્યો છે. વ્યાપારી વર્ગને સારો નફો થશે. લાંબા સમયથી અટકેલું ધન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે પરિવારનો સાથ મળશે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ