બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: Snake slithered out of the girl's ear

શોકિંગ / VIDEO : છોકરીના કાનમાંથી મોં ફાડીને નીકળ્યો સાપ, વીડિયો જોઈને ભલભલાને કંપારી છૂટી ગઈ

Hiralal

Last Updated: 09:33 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ વ્યક્તિના કાનમાં પણ સાપ ઘુસી શકે છે તેનો પુરાવો આપતી એક ઘટના બની છે.

  • સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો વાયરલ
  • ડોક્ટરોએ છોકરીના કાનમાંથી કાઢ્યો સાપ
  • છોકરીને કાનમાં થઈ રહી હલચલ

એક છોકરીના કાનમાંથી સાપ નીકળ્યાંનો વીડિયો વાયરલ થયો છે. સાપ જેવા જીવને જોતા જ માણસ ડરી ઊઠે છે પરંતુ અહીં તો એક છોકરીના કાનમાંથી જીવતો સાપ નીકળ્યો. ઘટના ખરેખર ચોંકાવનારી છે અને લાલ બત્તી સમાન છે. કાનમાં અજીબ પ્રકારની હલચલ થતા એક છોકરી ડોક્ટર પાસે પહોંચી હતી. ડોક્ટરે બત્તી તથા બીજા સાધનથી મદદથી કાન ખોલીને જોયું તેમને કંપારી છૂટી ગઈ. ભારે આઘાતથી તેઓ જોઈ રહ્યાં હતા. છોકરીના કાનમાં છુપાયો હતો અને ડોક્ટરે ધીરે ધીરે તેને બહાર કાઢી દીધો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમા યુવતીના કાનમાં રહેલા પીળા રંગનો સાપ મોં ફાડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. 

ઊંઘમાં કાનમાં નાનો સાપ ઘુસી ગયો હોવાની શક્યતા
સામાન્ય રીતે કાનમાં કોઈ મોટો જીવ સમાઈ શકતો નથી પરંતુ આ છોકરીના કિસ્સામાં કેવી રીતે ઘુસ્યો તે ખરેખર મૂંઝવનારો સવાલ છે. પરંતુ ડોક્ટરનું માનવું છે કે ઊંઘમાં નાનો સાપ તેના કાનમાં ઘુસી ગયો હોવાનું લાગી રહ્યું છે. સાપે છોકરીના કાન તથા મગજને કંઈ નુકશાન થયું છે કે નહીં તપાસનો વિષય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Roy (@shilparoy9933)

વીડિયોને 2 લાખથી વધારે લોકોની લાઇક
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને તેને અત્યાર સુધી 2 લાખથી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે. 8 હજારથી વધારે લોકોએ આ વીડિયો પર કોમેન્ટ્સ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ