બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / VIDEO: Russia's 'Bharat Bhakti', tricolor on rocket, destroys rest of countries

જંગ / VIDEO : રશિયાની આ હરકત વિશ્વ જોતું રહી ગયું : ભારત સિવાયના દેશોના રાષ્ટ્રધ્વજ પોતાના રોકેટ પરથી હટાવ્યાં

Hiralal

Last Updated: 05:33 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન અંતરિક્ષ એજન્સીએ તેના રોકેટ પરથી દુનિયાના બીજા દેશોના ધ્વજ હટાવી દીધા હતા અને એકમાત્ર ભારતનો તિરંગો રાખ્યો હતો.

  • રશિયાએ તેના રોકેટ પરથી તમામ દેશોનો ધ્વજ હટાવ્યો
  • એકમાત્ર ભારતનો તિરંગો રહેવા દીધો
  • રશિયન અંતરિક્ષ એજન્સીએ જારી કર્યો વીડિયો

યુક્રેન સાથે યુદ્ધ છેડયા બાદ ચારેબાજુએથી રશિયાનો બહિષ્કાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રશિયાએ તેની વિરુદ્ધમાં રહેલા દેશો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.હવે રશિયાથી  એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશિયા તેના રોકેટમાંથી કેટલાક દેશોના ધ્વજની તસવીર હટાવી રહ્યાંનું અને ભારતના તિરંગાને પણ એમને એમ રહેવા દીધાનું જોઈ શકાય છે. 

રશિયન અંતરિક્ષ એજન્સીએ જારી કર્યો વીડિયો
આ વીડિયોને રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસ્મોસના વડા દિમિત્રી રોગોજિને ટ્વીટ કર્યો છે. જાણકારી મુજબ આ વીડિયો બૈકોનૂરનો છે. તે દક્ષિણ કઝાકિસ્તાનમાં એક અંતરિક્ષ કિનારો છે, જેને રશિયાએ ભાડાપટ્ટે આપ્યો છે.દિમિત્રી રોગોઝિન દ્વારા ટ્વીટ કરવામાં આવેલા આ વીડિયોમાં સ્પેસ સ્ટેશનના સ્ટાફને અમેરિકા સહિત કેટલાક દેશોના ઝંડા ઢાંકતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયોને શેર કરતા દિમિત્રી રોગોઝિને લખ્યું છે કે, "બૈકોનુરના લોન્ચર્સે માન્યું છે કે અમારા રોકેટ કેટલાક દેશોના ધ્વજ વિના વધુ સુંદર દેખાશે."

યુદ્ધ દરમિયાન રોસકોસ્મોસની વેબસાઈટને  હેકર્સે નિશાન બનાવી

યુદ્ધ દરમિયાન રોસકોસ્મોસની વેબસાઈટને પણ હેકર્સે નિશાન બનાવી હતી. જોકે આ સાયબર એટેકથી સ્પેસ સ્ટેશનનું સર્વર સુરક્ષિત હતું. આ માહિતી રશિયન અંતરિક્ષ એજન્સીના વડા દમિત્રી રોગોજિને આપી હતી.ઉલ્લેખનીય છે બ્રિટન, જાપાન, જર્મની સહિત ઘણા દેશો રશિયાની વિરુદ્ધમાં છે. દરેક વ્યક્તિએ તેના પર વિવિધ પ્રતિબંધો મૂક્યા છે.

યુદ્ધ પર ભારતનું વલણ 

આ સાથે જ ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પર તટસ્થ વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પહેલા જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અમારી પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવાની છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત યુદ્ધવિરામનું સમર્થન કરે છે. સાથે જ તેમણે યુક્રેનના પાડોશી દેશોને સરહદ પાર કરવાની મંજૂરી આપવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો. યુએનમાં ભારતે કહ્યું હતું કે, મતભેદોનો ઉકેલ સંવાદ અને કૂટનીતિ દ્વારા જ લાવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ