બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / VIDEO: Rahul Gandhi made fruit jam with mother Sonia Gandhi

હાથ અજમાવ્યો / VIDEO: રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે બનાવ્યો ફ્રૂટ જામ, કહ્યું ભાજપવાળાને પણ મળશે, સોનિયાનું રીએક્શન જોવા જેવુ

Kishor

Last Updated: 06:20 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ youtube પર પોતાનો એક વિડિયો અપલોડ કર્યો છે  જે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

  • રાહુલ ગાંધીએ youtube પર પોતાનો એક વિડિયો અપલોડ કર્યો
  • વીડિયોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોવા મળ્યા
  • વીડિયોમાં રાહુલ ગાંધી જામ બનાવતા દેખાયા

વર્ષ 2023 નો આજે અંતિમ દિવસ છે અને આવતીકાલથી નવા વર્ષનો સૂર્યોદય થઈ રહ્યો છે. ત્યારે વર્ષના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ youtube પર પોતાનો એક વિડિયો અપલોડ કર્યો છે  જે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધી પોતાની માતા સાથે પ્રિયંકા ગાંધીને રેસીપીમાં મદદથી જામ બનાવતો દેખાઈ રહ્યો છે.

સોનિયા ગાંધી કઈ રીતે ભારતીય ફૂડને અપનાવતા શીખ્યા
દાયકાઓ અગાઉ સોનિયા ગાંધી કઈ રીતે ભારતીય ફૂડને અપનાવતા શીખ્યા? આ મામલે પણ સોનિયા ગાંધીએ ચોખવટ કરી હતી. તેમણે કહ્યું કે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે મને ભારતીય ફૂડ અને તેમાં પણ મરચાં અપનાવતા સમય લાગ્યો હતો. તેઓએ કહ્યું કે તમે બ્રિટન કે અન્ય સ્થળોના ફૂડ સાથે તાલમેલ નહીં રાખી શકો. એટલે મને એકઝસ્ટ થવામાં સમય લાગ્યો હતો.

વાંચવા જેવું:દીદી અને કેજરીવાલ માનવા તૈયાર નહીં, ઉદ્ધવ ઠાકરેએ પણ બતાવ્યા તેવર! INDIA ગઠબંધને કોંગ્રેસ માટે ઊભું કર્યું ટેન્શન

ભાજપની મજાક ઉડાવી
વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર રાહુલ ગાંધી પ્રથમ ગાર્ડનમાં ફળ તોડતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ તે સંતરાના જ્યુસને સ્ટવ પર પકાવી રહ્યો છે. આ વેળાએ તેમણે કહ્યું કે જો બીજેપીના લોકો જામ લેવા માંગતા હોય તો લઈ શકે છે.તેના પર સોનિયા ગાંધીએ રાહુલની મજાક ઉડાવતા કહ્યું કે, તેઓ તેને અમારા પર ફેંકશે.

'રાહુલ મને પરેશાન કરે છે'
જ્યારે રાહુલ ઝ્યુસ બનાવી રહ્યા હતા, આ વેળાએ સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલ તેમને ખૂબ જ પરેશાન કરે છે, તે ખૂબ જ જીદ્દી છે, પરંતુ તે ખૂબ કેરિંગ છે અને તેની આ વાત તેને ખૂબ પસંદ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ