બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / vice president venkaiah naidu has tested positive for covid 19

મહામારી / ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ થયા કોરોનાથી સંક્રમિત, પત્નીનો રિપોર્ટ નેગેટિવ

vtvAdmin

Last Updated: 10:20 PM, 29 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેંકૈયા નાયડુની કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે, 'ભારતના ઉપરાષ્ટ્રપતિનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સવારે તેમણે રૂટિન ટેસ્ટ કરાવ્યો હતો. તેમને લક્ષણો વિનાનો કોરોના થયો છે અને તેઓ એકદમ ઠીક છે. હાલમાં તેઓ હોમ ક્વૉરન્ટાઈન છે.

કોરોના મહામારીને લઈને પરિસ્થિતિ હજી ગંભીર છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ઘણા મોટા નેતાઓ બાદ હવે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ (Vice President Venkaiah Naidu) નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

ઉપરાષ્ટ્રપતિની કચેરીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ટ્વિટમાં કહ્યું છે કે, 'ઉપરાષ્ટ્રપતિએ મંગળવારે સવારે રૂટિન COVID-19 નો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તે સ્વસ્થ છે અને કોરોનાના લક્ષણો નથી. તેમની તબિયત ઠીક છે અને હોમ ક્વૉરન્ટાઈન થયા છે. 

જો કે ઉપરાષ્ટ્રપતિની પત્ની ઉષા નાયડુનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે હાલમાં હોમ આઈસોલેશનમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ