બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips karj se bachne ke vastu niyam vastu shastra

વાસ્તુ ટિપ્સ / શું તમે જાણો છો દેવું વધવાનું કારણ? આ ચીજવસ્તુઓનો છે મોટો રોલ, આજથી જ ઘરમાં કરો આ ફેરફાર

Manisha Jogi

Last Updated: 10:52 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘર સંબંધિત જાણકારી આપવામાં આવી છે. ઉત્તર-પૂર્વ દિશામાં લાકડાનું મંદિર હોય તો મંદિર નીચે ગોળ પાયા જરૂરથી હોવા જોઈએ.

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ
  • મંદિર નિર્માણ સમયે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું
  • આજથી જ ઘરમાં કરો આ ફેરફાર

વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘર સંબંધિત જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ, જે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં મંદિર નિર્માણ સમયે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પૂજાસ્થળ નીચે સ્લેબ ના લગાવવો જોઈએ. પત્થરની જગ્યાએ લાકડીનો સ્લેબ અથવા લાકડાનું મંદિર બનાવી શકો છો. લાકડાનું મંદિર દીવાલને અડીને ના રાખવું જોઈએ, દીવાલથી થોડુ દૂર રાખવું જોઈએ. ઉત્તર-પૂર્વ દિશામાં લાકડાનું મંદિર હોય તો મંદિર નીચે ગોળ પાયા જરૂરથી હોવા જોઈએ. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા વાસણ ના રાખવા જોઈએ. ઘરમાં આ પ્રકારના વાસણ રાખવાથી ઘરમાં ગરીબી આવી શકે છે, જેના કારણે દેવું લેવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આ કારણોસર ઘરમાં તૂટેલા વાસણ અને તૂટેલો પલંગ ના રાખવો જોઈએ. 

વધુ વાંચો: ગુજરાતની આ એવી જગ્યા છે જ્યાં બે ભાઈઓને લક્ષ્મીજીએ સપનામાં ધનની પ્રાપ્તી કરાવી

ઘરમાં દેવાની પરિસ્થિતિ ઊભી ના થાય તથા અન્ય તે માટે ઉત્તર દિશા તરફ અષ્ટકોણીય અરીસો રાખવો જોઈએ. ઘરમાં આ પ્રકારનો અરીસો રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ