બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Vastu Tips: Do not keep these things in your purse even by mistake, otherwise you will remain poor throughout your life, you will not get happiness and peace in Vastu Shastra.

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ પર્સમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો જીવનભર ગરીબ જ રહેશો, સુખ-શાંતિ પણ નહીં મળે

Pravin Joshi

Last Updated: 02:15 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ પર્સમાંથી બહાર રાખવી જોઈએ કારણ કે આ વસ્તુઓ આસપાસ નકારાત્મક ઉર્જા વધારે છે.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ
  • ઘણી એવી વસ્તુઓ છે જે  આસપાસ નકારાત્મક ઉર્જા વધારે 
  • ફાટેલી નોટો, કોઈ ફોટોગ્રાફ ક્યારેય પર્સમાં ન રાખવા જોઈએ

આજે વાસ્તુશાસ્ત્રમાં પર્સ વિશેની કેટલીક વાતો જાણીશું. પૈસા સિવાય પણ ઘણી વસ્તુઓ તમારા પર્સમાં રાખવામાં આવે છે, જેમાંથી ઘણી વસ્તુઓનો લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમાંથી કેટલીક વસ્તુઓને પર્સમાંથી બહાર રાખવી જોઈએ કારણ કે આ વસ્તુઓ આસપાસ નકારાત્મક ઉર્જા વધારે છે.

નવા વર્ષથી પર્સમાં મૂકવાની શરૂ કરી દો આ ચારમાંથી કોઈ એક વસ્તુ, ક્યારેય પૈસા  કમી ન રહેવાની છે માન્યતા | new year astro tips put this items in purse for  new year

આ સાથે તમારે પૈસાના મામલામાં નુકસાન પણ સહન કરવું પડી શકે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને પર્સમાં રાખવાથી શુભ ફળ મળે છે અને આશીર્વાદ મળે છે.

Topic | VTV Gujarati

ફાટેલી નોટો, કોઈ ફોટોગ્રાફ કે ક્ષતિગ્રસ્ત કાગળો પર્સમાં ન રાખવા જોઈએ. આનાથી નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. પર્સ જેટલું સ્વચ્છ અને તેની અંદર વસ્તુઓ જેટલી વ્યવસ્થિત રાખવામાં આવે તેટલું સારું.

ફાટેલું પર્સ ફેંકવાની જગ્યાએ આ રીતે કરો ઉપાય, થઈ જશો માલામાલ | do not throw  your old wallet or purse jyotish shastr say this things to do first

તમારા પર્સમાં લક્ષ્મી માતાનો કાગળનો ફોટો રાખો અને સમય-સમય પર બદલતા રહો. આનાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય. આ સિવાય તમે શ્રીયંત્ર પણ રાખી શકો છો કારણ કે તે લક્ષ્મીનું સ્વરૂપ છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ