બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Shastra Tips never keep watch under the pillow

વાસ્તુશાસ્ત્ર / શું તમને પણ છે તકિયા નીચે ઘડિયાળ રાખીને સુવાની આદત? તો ચેતી જજો, નહીં તો ખરાબ દિવસો શરૂ

Arohi

Last Updated: 11:04 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra Tips: મોટાભાગે લોકોની આદત હોય છે કે તે બેટ પર કે તેની આસપાસ ઘણી વસ્તુઓ મુકે છે. પરંતુ વાસ્તુ અનુસાર આમ કરવું યોગ્ય નથી. અમુક એવી વસ્તુઓ છે જેને બેડ પર રાખવાથી તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

  • બેડની આસપાસ ન મુકો આ વસ્તુઓ 
  • તકિયા નીચે ઘડિયાળ રાખીને ન સુવો
  • નહીં તો આવી શકે છે મુશ્કેલીઓ 

વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીશું કાંડામાં પહેરવામાં આવતી ઘડિયાળ વિશે. સામાન્ય રીતે ઘણા લોકો પોતાના હાથની ઘડિયાળ સુતા સમયે પોતાના તકીયાની નીચે મુકીને સુઈ જાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય પણ તકિયાની નીચે રાખીને ન સુવુ જોઈએ. 

તકિયાની નીચે ઘડિયાળ રાખીને સુવાથી તેનો અવાજ ઉંઘમાં ડિસ્ટર્બ કરે છે. સાથે જ તેમાંથી નિકળતી ઈલેક્ટ્રો મેગ્નોટિક તરંગ આપણા મગજ અને હૃદય પર ખરાબ અસર કરે છે. આ તરંગોના કારણે આખા રૂમમાં નેગેટિવ ઉર્જા પેદા થઈ જાય છે. જે તમારા મનની શાંતિને ભંગ કરે છે. સાથે જ તમારી વિચારધારાને નકારાત્મક બનાવી દે છે. 

બેડ પર ન મુકો પુસ્તકો 
વાસ્તુશાસ્ત્ર અનુસાર માથાની નીચે પુસ્તક મુકીને સુવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. સાથે જ જીવનમાં પ્રગતિ પણ રોકાઈ જાય છે. તેના ઉપરાંત પુસ્તક અને પેન બેડ પર રાખીને સુવાથી તમારી આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે. પૈસા ઉપરાંત તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. 

દવાઓને રાખો દૂર 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દવાઓને તકિયાની નીચે રાખીને બિલકુલ ન સુવુ જોઈએ. આમ કરવાથી તમારા આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે જ બીમારીઓ તમારો જીવનભર પીછો નથી છોડતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ