બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / બિઝનેસ / Politics / Budget / Union budget 2020 nirmala sitharaman pm modi statement

Budget 2020 / બજેટના વખાણ કરતા PM મોદીએ કહ્યું- દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે, યુવાનો-ખેડૂતોને લાભ

Hiren

Last Updated: 05:31 PM, 1 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે અત્યાર સુધીનુ સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતું. અંદાજિત પોણા ત્રણ કલાક ભાષણમાં નિર્મલાએ કેટલીક નવી યોજનાઓનું એલાન કર્યું છે, સાથે જ તેમણે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની વાત કરી. સામાન્ય બજેટ રજૂ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે આ દાયકા પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે, એક્શન પણ છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા આપું છું.

  • નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ
  • અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત કરવાનું કામ કરશેઃ PM
  • નિર્મલાએ ટેક્સ સ્લેબમાં મોટી રાહત આપી

બજેટ બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ દાયકા પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે, એક્શન પણ છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા આપું છું.

બજેટ મુદ્દે પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે, ગ્રામ્ય ક્ષેત્રોમાં રોજગારી વધશે. પીએમ મોદીએ બજેટના વખાણ કર્યા છે. પીએમએ કહ્યું કે, બજેટમાં 16 એક્શન પોઇન્ટ છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન અપાયું છે. આર્થિક સુધાર માટે નવા પગલા ઉઠાવાયા છે.

અર્થવ્યવસ્થાનો પાયોનો મજબૂત કરવાનું કામ કરશેઃ PM

બજેટમાં જે નવા રીફૉર્મ્સનું એલાન કરવામાં આવ્યું છે તે આપણી અર્થવ્યવસ્થાને ગતિ આપનાર, દેશના પ્રત્યેક નાગરીકોને આર્થિક રીતે સશ્ક્ત બનાવવા અને આ દાયકામાં અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત કરવાનું કામ કરશે. આ બજેટથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે, અર્થવ્યવસ્થાને ગતિ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ