બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ugc net 2022 registration how to apply direct link

પરીક્ષા ફોર્મ / UGC NET 2022 પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા, છેલ્લી તારીખ પહેલા ભરી દેજો

Pravin

Last Updated: 12:59 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC NET 2022 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના માટે આપે સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

  • UGC  નેટ પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થયા
  • ઓનલાઈન ભરી શકશો ફોર્મ
  • સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરાશે

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ UGC NET 2022 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉમેદવાર એનટીએ યુજીસી નેટ અરજી પત્ર સત્તાવાર વેબસાઈટ ugcnet.nta.nic.in પર ભરી શકે છે. આ પરીક્ષા માેટ અરજી પ્રક્રિયા 30 એપ્રિલથી શરૂ થઈ ચુકી છે. અરજી ફોર્મ (UGC NET 2022 Registration) 20 મે, 2022 સુધી ભરી શકાશે. ફોર્મ માટે કરેક્શન વિંડો 21 મે 2022થી ખુલી જશે.

આપને જણાવી દઈએ કે, UGC NET પરીક્ષા તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે, જો કે યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમારે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જૂનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટેંટ પ્રોફેસર ટેસ્ટ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટથી થશે અને જૂના બીજા અઠવાડીયાની આસપાસ યોજાવાની શક્યતા છે. 

UGC NET 2022 Registration અરજી ફી

UGC NET 2022 પરીક્ષા માટે અરજી સામાન્ય/બિન અનામત વર્ગ માટે 1100 રૂપિયા આપવાના રહેશે, જ્યારે સામાન્ય EWS/OBC/SC/ST માટે ફી 550 રૂપિયા છે અને થર્ડ જેંડર માટે આ ફી 275 રૂપિયા રાખવામાં આવી છે. 

કેવી રીતે કરશો અરજી

  • UGC NETની આધારિત વેબસાઈટ  ugcnet.nta.nic.in પર જાઓ
  • વેબસાઈટના હોમપેજ પર 'Registration of Online Application Form for UGC-NET Dec. 2021 & June 2022 (merged cycles).' પર ક્લિક કરો
  • ક્રેંડેશિયલનો ઉપયોગ કરીને લોગ ઈન કરો અને અરજી ફોર્મ ભરો
  • રજીસ્ટ્રેશન ફી ભરો અને સબમિટ કરી દો
  • બાદમાં ફોર્મ જમા કરી દો

સત્તાવાર જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો- https://nta.ac.in/Download/Notice/Notice_20220430224943.pdf

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ