બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Trudeau "Commended" Government For Handling Of Farmers' Protest: Centre

પ્રશંસા / કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ઓળઘોળ, જાણો કયા કારણે મોદી સરકારના વખાણ કર્યાં

Hiralal

Last Updated: 10:48 PM, 12 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ખેડૂત આંદોલનને સારી રીતે હેન્ડલ કરવા બદલ ભારત સરકારના વખાણ કર્યાં છે.

  • ખેડૂતો સાથે મંત્રણાનો રસ્તો અપનાવવા બદલ કેનેડાના પીએમે મોદી સરકારના વખાણ 
  • ટ્રુડોએ કેનેડાના ભારતીય કર્મચારીઓના રક્ષણની પણ જવાબદારી સ્વીકારી
  • ખેડૂત આંદોલનમાં જસ્ટિન ટ્રુડોની દખલગીરી પર ભારતે નારજગી વ્યક્ત કરી હતી.

વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં એવુ જણાવાયું કે કેનેડાના પીએમ ટ્રુડોએ આંદોલનને હેન્ડલ કરવા બદલ અને ખેડૂતો સાથે મંત્રણાનો રસ્તો અપનાવવા બદલ મોદી સરકારના વખાણ કર્યાં છે.

તેમણે પોતાના દેશમાં ભારતીય કર્મચારીઓ અને ભારતીય કચેરીઓને રક્ષણ પુરુ પાડવાની પોતાની સરકારની જવાબદારીનો પણ સ્વિકાર કર્યો. 

આ પહેલા ખેડૂત આંદોલનને લઈને જસ્ટિન ટ્રુડોની દખલગીરી પર ભારતે કડક વલણ અપનાવતા નારજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે સ્પસ્ટ કહ્યું હતું કે આંતરિક બાબતોમાં દખલગીરી નહીં સ્વીકારે. જો કે આ બાદ ટ્રુડો પોતાના નિવેદન પર કાયમ કર્યા હતા અને બોલ્યા કે શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારો માટે કેનેડા હેંમેશા ઉભુ રહેશે.
આ દેશના આંતરિંક મામલામાં એક અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન 

ભારતે કાલે કેનેડાના ઉચ્ચાયુક્ત નાદિર પટેલને જાણ કરી હતી.  આ અંગે તેમણે કહ્યું હતું કે ખેડૂત આંદોલનના સંબંધમાં ટ્રુડો અને ત્યાના કેટલાક અન્ય નેતાઓએ ટિપ્પણી કરી દેશના આંતરિંક મામલામાં એક અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડાના રાજિનાયકને એમ પણ કહેવામાં આવ્યું  કે આવી ગતિવિધિઓ જો ચાલી રહેશે તો તેમાં દ્વીપક્ષીય સંબંધોમાં ગંભીર અસર પડી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ