બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / transit budh shani shubh yog 2023 mercury and saturn will create an auspicious yog

ગોચર / બસ બે જ દિવસ બાકી! પછી છપ્પરફાડ થશે ધનની આવક! બુધ અને શનિના સંયોગથી આ 6 રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન

Manisha Jogi

Last Updated: 11:50 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ અને શનિ એકસાથે આવે તો તેનાથી શુભ યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમય પછી રાશિ પરિવર્તન કરે છે. ગ્રહ નક્ષત્રના ગોચરની તમામ રાશિના જાતકો પર અસર થાય છે.

  • ગ્રહ નક્ષત્રના પરિવર્તનતી અનેક શુભ યોગનું નિર્માણ થાય છે
  • ગ્રહ નિશ્ચિત સમય પછી રાશિ પરિવર્તન કરે છે
  • બુધ અને શનિના સંયોગથી આ રાશિના જાતકોને થશે અપાર લાભ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રના પરિવર્તનતી અનેક શુભ યોગનું નિર્માણ થાય છે. જેની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. બુધ અને શનિ એકસાથે આવે તો તેનાથી શુભ યોગનું નિર્માણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમય પછી રાશિ પરિવર્તન કરે છે. ગ્રહ નક્ષત્રના ગોચરની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. 18 સપ્ટેમ્બરના રોજ બુધ અને શનિ શુભ યોગનું નિર્માણ કરશે. જે કેટલીક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- બુધ અને શનિ આમને સામને ભ્રમણ કરવાની પરિસ્થિતિમાં મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ રાશિના જાતકો કરિઅરમાં ખૂબ જ પ્રગતિ કરશે. તમે જે પણ કાર્ય કરશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. આકસ્મિક નાણાંકીય યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમારા તમામ કષ્ટ દૂર થશે. 

વૃષભ- બુધ અને શનિની સાતમી દ્રષ્ટી વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ દરમિયાન બેરોજગારોને નોકરી માટે નવી તક મળશે. કરિઅરમાં સફળતા મળશે. જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થશે અને પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. 

મિથુન- આ શુભ સંયોગ મિથુન રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થશે અને ભાગ્યોદય થશે. વેપારીઓ ખૂબ જ સારો સમય સાબિત થશે. વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. 

તુલા- આ રાશિના જાતકોને નસીબ સાથ આપશે. તમામ કામમાં સફળતા મળશે. વેપારીઓ માટે શુભ સમય રહેશે. તમામ અધૂરી ઈચ્છા પૂરી થઈ જશે.  

મકર- આ શુભ સંયોગથી સારા પરિણામ મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધ વધુ મજબૂત થશે. કરિઅર અને બિઝનેસની દ્રષ્ટીએ સારો સમય રહેશે. કામની નવી તક મળી શકે છે. 

કુંભ- આ રાશિના જાતકોને સારા પરિણામ મળી શકે છે. તમને તમારી મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. તમે પ્રતિસ્પર્ધીઓ કરતા વધુ સારું પ્રદર્શન કરી શકશો. તમારો આર્થિક પક્ષ વધુ મજબૂત રહેશે. બિઝનેસમાં નવી ડીલ ફાઈનલ થી શકે છે. ભાગીદારીથી થતા કામમાં લાભ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ