બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / top five most affordable cars in indian market with 5 star

તમારા કામનું / માર્ગ અકસ્માત વખતે આ 5 કાર છે સૌથી સુરક્ષિત, મળ્યા છે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, કિંમત પણ સાવ ઓછી

Arohi

Last Updated: 12:27 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Top 5 Safest Cars In India 2023: આજે અમે તમને દેશની પાંચ સૌથી સસ્તી કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ગ્લોબલ એનસીએપીથી 5 સ્ટાર સુરક્ષા રેટિંગ આપવામાં આવ્યા છે.

  • આ છે દેશની સૌથી સેફ કાર 
  • માર્ગ દુર્ઘટનામાં બચાવશે જીવ 
  • મળ્યા છે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ 

ટાટા પંચ 
ટાટા પંચ દેશની સૌથી સસ્તી કાર છે જે  5 સ્ટાર રેટિંગની સાથે આવે છે. પંચની શરૂઆતી કિંમત 5.99 લાખ રૂપિયા છે. પંચે એડલ્ટ પેસેન્જર માટે 5-સ્ટાર, ત્યાં જ ચાઈલ્ડ પ્રોટેક્શન માટે 4-સ્ટાર સુરક્ષા રેટિંગ મેળવી છે. 

ટાટા અલ્ટ્રાઝ 
લિસ્ટની બીજી કાર ટાટા અલ્ટ્રાઝ છે. તેની કિંમત 6.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Altrozએ એડલ્ટ પેસેન્જર માટે 5-સ્ટાર ત્યાં જ ચાઈલ્ડ પ્રોટેક્શન માટે 3-સ્ટાર સુરક્ષા રેટિંગ મેળવી છે. 

મહિંદ્રા એક્સયુવી 300 
આ લિસ્ટની ત્રીજી કાર મહિંદ્રા એક્સયુવી 300 છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એક્સયુવી 300એ એડલ્ટ પેસેન્જર માટે 5-સ્ટાર, ત્યાં જ ચાઈલ્ડ પ્રોટેક્શન માટે 3-સ્ટાર સુરક્ષા રેટિંગ મેળવી છે. 

મહિંદ્રા ટાટા નેક્સન 
ચોથા વિકલ્પમાં મહિંદ્રા ટાટા નેક્સન છે. તેની કિંમત 8.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે. નેક્સને પણ એડલ્ટ પેસેન્જર માટે 5-સ્ટાર, ત્યાં જ ચાઈલ્ડ પ્રોટેક્શન માટે 3-સ્ટાર સુરક્ષા રેટિંગ મેળવી છે. 

સ્કોડા કુશાક 
લિસ્ટની પાંચમી અને છેલ્લી કાર સ્કોડાની કુશાક છે. કિંમત 10.89 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સ્કોડા કુશાકે એડલ્ડ પેસેન્જર માટે 5-સ્ટાર, ત્યાં જ ચાઈલ્ડ પ્રોટેક્શન માટે 5-સ્ટાર સુરક્ષા રેટિંગ મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ