બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / today is dhanteras learn here how will be your day today horoscope based on zodiac
આજનું પંચાંગ
03 11 2021 બુધવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ તેરસ સવારે 9.01 પછી ચૌદસ
નક્ષત્ર હસ્ત સવારે 9.57 પછી ચિત્રા
યોગ વિશ્કુંભ
કરણ વણિજ સવારે 9.01 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 8.52 પછી તુલા (ર.ત.)
શુભાંક - આજનો શુભ અંક 3 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 03-40 થી 05-04 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12-54 થી 02-17 સુધી
શુભ દિશા : બુધવારે મુસાફરી વર્જ્ય છે
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
શું કરવું ? - કોર્ટકચેરીના કામકાજમાં સાવધાની રાખવી
શું ના કરવું ? - રોગ-શત્રુની પરેશાનીથી દૂર રહો
આજનો મંત્ર - ઓમ રીમ્ વાણીહિરણ્ય ગર્ભાભ્યાં નમ:
આજનું દાન - મગ અને લીલા શાકભાજીનું દાન કરો

ADVERTISEMENT
--------------------------
મેષ (અ.લ.ઇ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે
વિવાદીત કાર્યોથી દુર રહેવુ
તબીયત બાબતે કાળજી રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દાંપત્યજીવમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા વેપારમાં સાચવીને કામ કરવુ
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે
સહકર્મચારીઓનો સહયોગ મળશે
પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
કર્ક (ડ.હ.)
યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
પદ અને પરિવારને સરખુ મહત્વ આપો
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે
સમસ્યાઓમાં સમાધાન મળશે
વિરોધીઓથી પરેશાની વધશે
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ
કન્યા (પ.ઠ.ણ.)
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકુળતા જણાશે
તબીયત બાબતે કાળજી રાખવી
કામ વધારે છતાય આનંદ જણાશે
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પુરા થશે
આર્થિક સ્થિતિમા સુધારો જોવા મળશે
જમીન વાહન લે-વેચ થી લાભ જણાશે
ધંધામાં મહેનત વધારે કરવા પડશે
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી
સગાસંબંધીઓમાં તનાવ જણાશે
પારિવારિક સબંધોમાં સાચવીને કામ કરવુ
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યના નિર્ણયો સાચવીને કરવા
કામકાજમાં સંભાળીને કરવુ
કુંભ (ગ.શ.ષ.સ.)
કામમાં નવા અવસરો મળશે
સંપત્તિ સબંધી વિવાદોમાં સફળતા મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
દાંપત્યસુખમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા સહયોગ મળશે
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
જીવનસાથી સાથે મતભેદ જણાશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.