બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tiktok star daughter got married to her father, KISSed and said - My mom doesn't mind... Watch Video

Viral Video / ટિકટોક સ્ટાર દીકરીએ પિતા સાથે જ કર્યા લગ્ન, KISS કરીને કહ્યું- મારી મમ્મીને કોઈ વાંધો નથી તો...જુઓ Video

Vishal Khamar

Last Updated: 03:26 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિસ્ટી બે બાળકોની માતા છે. તેના મુજબ સાવકા પિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય હતો. વાયરલ ક્લિપમાં તે લગ્નનો જશ્ન મનાવતા તેના સાવકા પિતાને કિસ કરતી જોવા મળે છે.

  • મહિલાએ તેના સાવકા પિતા સાથે લગ્ન કર્યા
  • અજીબોગરીબ લગ્નને લઈ લોકો વાતો કરી રહ્યા છે
  • ક્રિસ્ટી તેના સાવકા પિતાના બાળકની માતા બનવાની 

એક મહિલાએ સોશિયલ મીડિયા પર એમ કહીને હંગામો મચાવ્યો છે કે તેણે તેની માતાના એક્સ પતિ સાથે લગ્ન કર્યા છે. પરંતુ લોકો ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે મહિલાએ ખુલાસો કર્યો કે તેનો પતિ અન્ય કોઈ નહીં પરંતુ તેનો સાવકો પિતા છે. તમે પણ ચોંકી ગયા ને. મહિલાનું કહેવું છે કે તેણે તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે. હવે આ અજીબોગરીબ લગ્નને લઈ લોકો અલગ-અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે.

હાલમાં જ અમેરિકાના લાસ વેગાસમાં થયેલા આ અજીબોગરીબ લગ્નની ઉજવણી કરતી દુલ્હન ક્રિસ્ટીએ ટિકટોક પર હેશટેગ   #MarryYourMomsEx સાથે એક વિડિયો શેર કર્યો, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.   ક્રિસ્ટીએ લોકોને જણાવ્યું કે તેણે તેની માતાના એક્સ પતિ સાથે લગ્ન કરી લીધા છે.   પરંતુ જ્યારે તેણે જાહેર કર્યું કે તેણે તેના સાવકા પિતા સાથે લગ્ન કર્યા છે, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ક્રિસ્ટી તેના સાવકા પિતાના બાળકની માતા બનવાની છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Christy (@christywho_)

સાવકા પિતા સાથે લગ્ન કરીને યોગ્ય નિર્ણય લીધો
ફ્લોરિડાના ટેમ્પામાં રહેતી ક્રિસ્ટી બે બાળકોની માતા છે. તેના મુજબ સાવકા પિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય હતો. વાયરલ ક્લિપમાં તે લગ્નનો જશ્ન મનાવતા તેના સાવકા પિતાને કિસ કરતી જોવા મળે છે. ક્રિસ્ટીનો આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ વખત જોવામાં આવ્યો છે. જ્યારે યુઝર્સ વીડિયો જોયા બાદ અલગ-અલગ વાતો કરી રહ્યા છે.

લોકોએ ઘણું બધુ સંભળાવ્યું
એક યુઝરે આ લગ્નને ખરાબ ગણાવતા લખ્યું છે મને નથી લાગતું કે કોઈ આવી સ્થિતિમાં આવવા માંગશે. જ્યારે અન્ય એક યુઝર્સે ક્રિસ્ટીને ફટકાર લગાવતા સવાલ કર્યો કે,   દુનિયાના તમામ પુરુષો મરી ગયા છે શું?   જો લગ્ન કરવા માટે સાવકા પિતા મળ્યા. અન્ય યુઝર્સે લખ્યું 'ડેડમાંથી પિતાની દુલ્હન બન ગયી.

માતાને કોઈ પરેશાની નથી
ક્રિસ્ટીએ વધુ એક વીડિયો શેર કરી તેના ફોલોઅર્સને જણાવ્યું કે તેની માતા કથિત રીતે આ ખુશખુશાલ કપલની તસવીરો ક્લિક કરી રહી હતી. મહિલાનું કહેવું છે કે લોકો માત્ર તેની માતાની ભાવનાઓની કદર કરી રહ્યા છે, જ્યારે તેની પોતાની કેટલીક લાગણીઓ છે.   ક્રિસ્ટીને આ બધાથી કોઈ ફરક નથી પડતો તે સાવકા પિતા સાથે લગ્ન કરી ખુશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ