બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Tickets should be given to Patidars in Patidar dominated seats Naresh Patel

રાજકોટ / 'પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટ આપવામાં આવે', નરેશ પટેલનું સૂચક નિવેદન

Kishor

Last Updated: 10:55 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુંટણીને ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટ આપવામાં આવે તેવો આગ્રહ રાખ્યો છે.

  • ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન
  • પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટ આપવામાં આવે
  • સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો નિંદનીય 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઑ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે. આગામી ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ ખેલાશે. તેવામાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારો આજ દિવસ ટિકિટ મળતી આવી છે અને ભવિષ્યમાં પણ મળશે. તેવો નરેશ પટેલે આશાવાદ વ્યકત કર્યો હતો.

 
વર્ચસ્વ મુજબ ટીકીટ અને હોદ્દો મળવો જોઇએ 
નો રિપીટ થીયરીમાં અમુક પાટીદાર મંત્રીઑની ટિકિટ કપાઈ તેવા સવાલના જવાબમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, એ કોઈ પણ પક્ષની અંગત વાત છે. પાટીદાર સમાજ જ નહીં પરતું દરેક સમાજને પોતાના અધિકાર અને વર્ચસ્વ મુજબ ટીકીટ અને હોદ્દો મળવો જોઇએ તેવું પોતાનું માનવું હોવાનું નરેશ પટેલે ઉમેર્યું હતું.

મનોજ સોરઠીયા પર હુમલો દુ:ખદ ઘટના
સુરતમાં આપ નેતા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયો હતો.  આરોપીઑ મનોજ સોરઠીયા પર હથિયારો વડે તુંટી પડતાં તેને માથા સહિતના ભાગે   ઈજાઓ પહોંચી  હતી. આ મામલે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું  હતુ કે આ ઘટના નીંદનીય છે. ચૂંટણી નજીક આવી છે ત્યારે આ પ્રકારે હુમલાઓ યોગ્ય ન હોવાનું નરેશ  પટેલે ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ