બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Thinking of partnering bright time.! Accidental wealth gain yoga, Tuesday lucky for this zodiac sign, see horoscope forecast

11 જુલાઈ / ભાગીદારી કરવાનું વિચારતા હોય ઉજળો સમય.! આકસ્મિક ધનલાભના યોગો, આ રાશિના જાતકો માટે મંગળવાર લકી, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:21 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
11 07 2023 મંગળવાર
માસ અષાઢ
પક્ષ વદ
તિથિ નોમ સાંજે 6.04 પછી દશમ
નક્ષત્ર અશ્વિની સાંજે 7.03 પછી ભરણી
યોગ સુકર્મા સવારે 10.51 પછી ધૃતિ
કરણ ગર
રાશિ મેષ (અ.લ.ઈ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. ખોટા નિર્ણયો નુકસાન કરાવશે.  નાણાકીય વ્યવહારમાં સાચવવું. પરિવારના કામમાં ધ્યાન આપવું.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી.  કામકાજમાં અપજશથી બચવું.  આવકના પ્રમાણમાં જાવક વધશે. કોઈપણ કામમાં બંધાયેલા રહેશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભના યોગો જણાય છે.  લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી લાભ થશે. કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. વાહનના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તક મળશે. નિર્ણયો સમજી-વિચારીને લેવા. મિત્રો સાથે થોડો મતભેદ જણાશે.  મુસાફરીના યોગ જણાય છે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે સાચવવું. પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું. કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી. નોકરીયાતને કામમાં મહેનત વધશે. 

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે. દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ.

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું. શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે.  વ્યવસાયમાં નવી તકો મળશે.  સમય આપને અનુકૂળ બનશે. કામની કદર થાય, માન વધે.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાની સેવાથી લાભ થાય.  પરિવાર સાથે પ્રેમ કેળવાય. સારા કામમાં યાત્રાનું આયોજન થાય. ખોટા ખર્ચમાં વધારો થશે. 

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે.  નાના-મોટા રોકાણમાં લાભ થશે.  જમીનને લગતા કામમાં ફાયદો થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ