બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 8 remedies will remove phlegm from the lungs
Last Updated: 04:11 PM, 29 December 2023
ADVERTISEMENT
સ્ટીમ
ફેફસામાંથી કફને બહાર નિકાળવા માટે સ્ટીમ લો. સ્ટીમ લેવાથી કફની સમસ્યા ઓછી થઈ જાય છે.
આદુવાળી ચા
આદુની અંદર એન્ટીઇન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે. છાતીમાં જમા થયેલ કફને નિકાળવા માટે આદુવાળી ચાનું સેવન કરો.
ADVERTISEMENT

લવિંગ ચાવો
કફને બહાર નિકાળવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એક લવિંગ ચાવો. લવિંગ ચાવવાથી કફની સમસ્યા ઓછી થાય છે.
ADVERTISEMENT
.jpg)
વાંચવા જેવું: કબજિયાત પરેશાન લોકોએ આ રીતે ખાવા જોઈએ આમળા: આંતરડાની તમામ ગંદકી થઈ જશે સાફ, શરીર રહેશે હેલ્ધી
ADVERTISEMENT
મધ
કફની સમસ્યાથી રાહત મેળવવા માટે મધનું સેવન કરો. મધનું સેવન કફની સમસ્યા માટે અસરકારક હોય છે.
લસણ
લસણને મધની અંદર ડૂબાડીને ખાવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે.
ADVERTISEMENT
હળદરવાળું દૂધ
કફની સમસ્યાથી રાહત મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરો. આ દૂધનાં નિયમિત સેવનથી કફ ઓછો થઈ જાય છે.

ADVERTISEMENT
મીઠાવાળું [નમક] પાણી
મીઠાવાળા પાણીનાં કોગળા કરવાથી કફની સમસ્યા દૂર થાય છે.
પીપરી
પીપરી અને મધનાં સેવનથી કફની સમસ્યામાંથી રાહત મળે છે. તેના સેવનથી છાતીમાં જમા થયેલ કફ બહાર નીકળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.