બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / The public will take account of the leaders who disappear after the elections! Whom do the voters vote for?

મહામંથન / ચૂંટણી પછી ગાયબ થનારા નેતાઓનો હિસાબ કરશે જનતા!, મતદારો કોને જોઇને આપે છે મત?

Vishal Dave

Last Updated: 09:13 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના ચૂંટણી પ્રચારમાં કહેવામાં આવી રહ્યું છે કે તમે ઉમેદવાર સામે ન જુઓ, વડાપ્રધાન મોદી સામે જુઓ, ત્યારે કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે શું નાનામાં નાના કામ માટે દરેક વ્યક્તિ વડાપ્રધાનનો સંપર્ક કરી શકશે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે..મતદારોએ પક્ષને જોવાનો કે પક્ષના પ્રતિનિધિને? તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.. મોટેભાગે પક્ષના મુખ્ય ચહેરાના નામે જ મત માગવાનો ટ્રેન્ડ છે..અત્યારે પક્ષના નામે કે વ્યક્તિ વિશેષના નામે મત માગવાનું ચલણ વધુ છે. ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીના નામે મત માગે છે. સ્થાનિક ઉમેદવાર કરતા પણ પક્ષ અને નરેન્દ્ર મોદીનું મહત્વ વધારે છે. સાંસદના કામને બદલે નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા નેતાઓ અપીલ કરે છે. સવાલ એ છે કે મતદાર કોને જોઈને મત આપે?
 

ભગવાન બારડે શું કહ્યું?
તેમણે કહ્યું કે તમારે ભાજપ અને નરેન્દ્ર મોદીને જોઈને મત આપવાનો છે. તમારા મનમાં કોણ છે એ તમને પણ ખબર છે? રાજેશ ચુડાસમા તો નિમિત માત્ર છે. રાજેશ ચુડાસમાએ ફોર્મ ભર્યું એ નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યું એમ સમજવાનું. અમે દરેક ગામમાં જતા હોઈએ છીએ. ગામમાં એવી ફરિયાદ મળે છે કે રાજેશભાઈ દેખાતા નથી. રાજેશભાઈ ફોન નથી ઉપાડતા એવી વાત સાંભળવા મળે છે. તમારે રાજેશભાઈ સામે નહીં મોદી સાહેબ સામે જોવાનું
 

કોંગ્રેસે શું જવાબ આપ્યો?
કોંગ્રેસ કહે છે કે જૂનાગઢમાં જનપ્રતિનિધિત્વ જેવું કશું નથી. પૂર આવ્યું ત્યારે મુખ્યમંત્રીએ ટકોર કરવી પડી હતી. જૂનાગઢના સાંસદ ન તો પ્રશ્નો ઉકેલે છે, ન તો ફોન ઉપાડે છે
શું દરેક સામાન્ય વ્યક્તિ પ્રધાનમંત્રીનો સંપર્ક કરી શકશે? નાનામાં નાના પ્રશ્ન પ્રધાનમંત્રી ઉકેલવાના છે? જૂનાગઢના સાંસદે મહત્વના મુદ્દે કોઈ સ્ટેન્ડ લીધું નથી. જૂનાગઢના સાંસદને લોકોના પ્રશ્નો સાથે કોઈ લેવા-દેવા નથી. સાંસદે કામ નથી કર્યા એટલે પ્રધાનમંત્રીના નામે મત માગવા પડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ