બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / The missing child was found missing in Ahmedabad

સાવચેતી / માતા-પિતા ચેતી જાઓઃ અમદાવાદથી ગુમ થયેલ બાળક હારીજ મળ્યો, રડતા રડતા એવી વાત કરી કે પરિવાર હચમચી ગયો

Kiran

Last Updated: 11:33 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સોલા વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર મળી આવ્યું છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદમાં ગુમ થયેલ સગીરનો મામલો
  • સોલા વિસ્તારમાંથી ગુમ થયો હતો  12 વર્ષનો સગીર
  • પોલીસે સગીરનું અપહરણ કરનાર કરી ધરપકડ

અમદાવાદના સોલા વિસ્તારમાંથી બાળકના અપહરણ થવાની ઘટના સામે આવી હતી. જે બાદ અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેની પાસે ભીખ મંગાવવાનું અને કચરો મેળવવાનું કામ કરતો હતો. અપહરણ કરનાર વ્યક્તિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. બાળક જ્યારે રોડ પર બાળક રડતો હતો ત્યારે એક પોલીસ કર્મીને શંકા જતા બાળકની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ બાળકને હારીજ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં સમગ્ર બાબત સામે આવી હતી.  સોલા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને જ્યાં ઉંડાણપૂર્વકની તપાસ કરી સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સગીરને આરોપી ભીખ મંગાવતો હતો

સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ સોલા પોલીસે અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાનમાં નવા વર્ષેના દિવસે બાળક જ્યારે પાટણ જિલ્લાના હારીજ પાસે રોડ ઉપર એક બાળક રડી રહ્યું હતું જ્યાં એક પોલીસકર્મીની નજર પડી હતી. જેની પૂછપરછ કરતા એક વ્યક્તિ તેને અમદાવાદથી અહીંયા લઈ આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ કર્મીઓને હારીજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં સોલા પોલીસમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાયેલી હોવાનું માલુમ થતા બાળકને અમદાવાદ લવાયો હતો. જે મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સગીર બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાનું પણ સામે આવ્યું છે. 

સગીર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કુત્ય કર્યું હોવાનું ખુલ્યું

બાળકને પાસે ભીખ મંગાવવાના ઈરાદે તેનું અપહરણ કરાયું હતું જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે જ્યારે પોલીસ આરોપી મામલે વધુ તપાસ હાથ ધરી છે, આ અપહરની ઘટનામાં અન્ય કોઈ ગેંગ સક્રિય છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ ચક્રોગતિમાન કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ