બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The groom came out in a bulldozer, the criminals beat the groom

SHORT & SIMPLE / VIDEO: બુલડોઝરમાં નીકળ્યો વરઘોડો, જાનૈયાઓએ વરરાજાને નચાવ્યાં, ગુજરાતનાં આ ગામમાં અનોખા લગ્ન

Priyakant

Last Updated: 11:02 AM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર વરઘોડો નીકળ્યો, વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયેલા જોવા મળ્યા

  • કાલોલના ચલાલીમાં નીકળ્યો અનોખો વરઘોડો 
  • બગી કે ઘોડા ની જગ્યાએ બુલડોઝર પર નીકળ્યો વરઘોડો 
  • વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયેલા જોવા મળ્યા
  • બુલડોઝર વરઘોડાની ચારે કોર થઈ રહી છે ચર્ચા 

પંચમહાલના કાલોલમાં એક અનોખો વરઘોડો નીકળ્યો છે. કાલોલના ચલાલીમાં બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર વરઘોડો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયેલા જોવા મળ્યા હતા. આ તરફ હવે આ બુલડોઝર વરઘોડાની ચારે કોર થઈ ચર્ચા થઈ રહી છે. 

પંચમહાલના કાલોલના ચલાલીમાં એક લગ્નનો વરઘોડો બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર નીકળતા ચર્ચાનો વિષય બન્યો છે. ગત રાત્રીના ચલાલી ગામમાં નીકળેલા વરઘોડાએ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે બે જેસીબી મશીન સામ સામે ભેગા કરીને લોકો જુમ્યા હતા. આ તરફ બુલડોઝર વરઘોડાને જોવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal News અનોખા લગ્ન અનોખો વરઘોડો કાલોલ જાનૈયાઓ પંચમહાલ બુલડોઝરમાં વરઘોડો SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ